માથ્થીની લખેલી સુવાર્તા
માથ્થીની લખેલી સુવાર્તા એ ખ્રિસ્તીઓનાં પવિત્ર ગ્રંથ બાઇબલ નાં "નવા કરાર" વિભાગ નું પહેલું પુસ્તક છે જેમાં નાઝરેથ નાં ઇસુ નાં જન્મ અનેં તેમંનીં વંશાવળી નું સુંદર આલેખન થયું છે. આ ઉપરાંત આ પુસ્તક ઐતિહાસીક મહત્વ પણં ધરાવે છે કેમકે તેમાં તે સમય નીં સમાજ વ્યવસ્થા અનેં રાજ્ય વ્યવસ્થા નું ઝીણંવટ ભર્યું વર્ણન આલેખવામાં આવ્યું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |