મૂછ

હોઠના ઉપરના ભાગે ઉગતા વાળનો સમુહ
(મુછ થી અહીં વાળેલું)

પુરુષ કે અન્ય જીવોના મુખ પર ઉપરના હોઠ પર ઉગતા વાળના સમુહને મૂછ કહેવાય છે.[૧]

મૂછ ધરાવતો પુરુષ

સંસકૃતિમાં ફેરફાર કરો

ગુજરાતી ભાષામાં મૂછને લગતી કહેવતો જાણીતી છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "મૂછ - Gujarati to Gujarati meaning, મૂછ ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-23.