રંગીત અથવા રંગિત નદીભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ સિક્કિમ રાજયમાં વહેતી તિસ્તા નદીની સહાયક નદી છે. સિક્કિમ પ્રદેશની જીવાદોરી સમજી શકાય તેવી માત્ર બે જ મોટી નદીઓ છે. રંગીત નદી પશ્ચિમ બંગાળમાં તિસ્તા બજાર નામના ગામ નજીક તિસ્તા નદીમાં મળી જાય છે. ૬૦ મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન પણ આ જ નદી પર સિક્કિમ અને પશ્ચિમ બંગાળના સરહદ વિસ્તારમાં એન એચ પી સી દ્વારા કરવામાં આવે છે.[૧]

રંગીત નદી
નદી
તાશીડિંગ, દક્ષિણ સિક્કિમ ખાતે રંગીત નદી
દેશ ભારત
રાજ્ય સિક્કિમ
સ્ત્રોત હિમાલય
મુખ તિસ્તા નદી

સંદર્ભો ફેરફાર કરો

  1. [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન, Rangit Hydel Project.