રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક

ગુજરાત, ભારતનો સાહિત્યિક પુરસ્કાર

રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક ગુજરાત, ભારતનો સાહિત્ય પુરસ્કાર છે. તેનું નામ ગુજરાતી લેખક રમણભાઈ નીલકંઠ પરથી રખાયું છે. આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર તરફથી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૬માં થઇ હતી અને તેમાં પુરસ્કાર, શાલ અને રૂપિયા ૧,૦૦,૦૦૦ની રોકડ રકમનો સમાવેશ થાય છે.[૧][૨]

રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક
સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્યમાં યોગદાન
પુરસ્કાર આપનારગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાનગુજરાત, ભારત
ઇનામી રકમ ૧,૦૦,૦૦૦ (૧ લાખ)
પ્રથમ વિજેતા૨૦૧૬
છેલ્લા વિજેતા૨૦૧૭
ઝાંખી
કુલ પુરસ્કારો
પ્રથમ વિજેતાવિનોદ ભટ્ટ
છેલ્લા વિજેતાતારક મહેતા

વિજેતા ફેરફાર કરો

વર્ષ વિજેતા
૨૦૧૬ વિનોદ ભટ્ટ
૨૦૧૭ તારક મહેતા[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Tarak Mehta gets an award from Gujarat Government=15 February 2017". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 1 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 19 જૂન 2021.
  2. "'Achievement to see ben laugh on my punchlines' - DNA - English News & Features - City-Ahmedabad". dnasyndication.com. 2017-02-28. મૂળ માંથી 2017-12-09 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-01. CS1 maint: discouraged parameter (link)
  3. "Tarak Mehta to be presented Ramanbhai Neelkanth Hasya Paritoshik". DeshGujarat News from Gujarat. 2017-02-11. મેળવેલ 2017-03-01. CS1 maint: discouraged parameter (link)