રાણપુર તાલુકો

ગુજરાતના બોટાદ જિલ્લાનો તાલુકો

રાણપુર તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનો એક તાલુકો છે.[] ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તે અમદાવાદ જિલ્લાનો ભાગ હતો.[] રાણપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

રાણપુર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબોટાદ
મુખ્ય મથકરાણપુર
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૯૨૯૨૬
 • લિંગ પ્રમાણ
૯૪૭
 • સાક્ષરતા
૫૯%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
રાણપુર તાલુકાનો નકશો

રાણપુર તાલુકામાં ૩૪ ‌‍(ચોત્રીસ) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[]

રાણપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


નોંધ અને સંદર્ભ

ફેરફાર કરો
  1. "Ranpur Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  4. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Ranpur, Amadabad, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૩ નવેમ્બર ૨૦૧૧ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ગઢડા
  2. બરવાળા
  3. બોટાદ
  4. રાણપુર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન