રેશનાલિઝમ

દાર્શનિક દૃષ્ટિકોણ કે કારણ જ જ્ઞાનનો મુખ્ય સ્રોત હોવો જોઈએ

રેશનાલિઝમ (અંગ્રેજી: Rationalism) એ પ્રમાણશાસ્ત્રનો એક અભિગમ છે જેને ગુજરાતીમાં વિવેકબુદ્ધિવાદ તરીકે ઓળખવામાં આવે છે. લંડનના રેશનાલિસ્ટ એસોસિએશને આપેલી વ્યાખ્યા અનુસાર "રેશનાલિઝમ એક એવો માનસિક અભિગમ છે કે, જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરીતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફિલસુફી તથા નીતિશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથ (એથોરિટી)ની એકપક્ષીય માન્યતાઓથી મુક્ત હોય છે અને જે તરાહને તર્ક તથા વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્વારા ચકાસી સત્ય કે અસત્ય સિદ્ધ કરી શકાતો હોય"[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. કારીઆ, અશ્વિન (૧૯૯૮). ચાલો સમજીએ રેશનાલિઝમ. ગોધરા: અશ્વિની આર્ટ પ્રા. લિ. પૃષ્ઠ ૫-૬.