લાતૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. લાતૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે. લાતૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ ૧૦ (દસ) તાલુકાઓ આવેલા છે.

લાતૂર જિલ્લાના તાલુકાઓ ફેરફાર કરો

  • અહમદપુર તાલુકો
  • ઉદગીર તાલુકો
  • ઔસા તાલુકો
  • ચાકુર તાલુકો
  • જળકોટ તાલુકો
  • દેવણી તાલુકો
  • નિલંગા તાલુકો
  • રેણાપુર તાલુકો
  • લાતૂર તાલુકો
  • શિરુર (અનંતપાળ) તાલુકો