વઘઈ રેલ્વે સ્ટેશન
વઘઈ રેલ્વે સ્ટેશન એ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનનો કોડ WGI છે. તે વઘઈ ગામમાં કાર્યરત છે. સ્ટેશનમાં ૧ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ પર યોગ્ય રીતે છાંયો મળે તેવી વ્યવસ્થા નથી. તેમાં પાણી અને સ્વચ્છતા સહિતની અન્ય અનેક સુવિધાઓનો અભાવ છે. એક ટ્રેન અહીંથી નીકળે છે. [૧] [૨] [૩] [૪]
વઘઇ | |
---|---|
ભારતીય રેલ: નેરોગેજ રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | વઘઇ, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°46′25″N 73°29′51″E / 20.7737°N 73.4976°E |
ઊંચાઇ | 145 metres (476 ft) |
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | બીલીમોરા–વઘઈ નેરોગેજ લાઇન |
પ્લેટફોર્મ | ૧ |
પાટાઓ | ૨ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | Ground |
પાર્કિંગ | No |
સાયકલ સુવિધાઓ | No |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | WGI |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | મુંબઈ વિભાગ |
ઈતિહાસ | |
વીજળીકરણ | ના |
સ્થાન | |
ટ્રેનો
ફેરફાર કરોનીચેની ટ્રેનો વઘઈ રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડે છે :
- 09501/02 વઘઈ - બીલીમોરા એનજી પેસેન્જર સ્પેશિયલ
ટ્રેન નંબર | સ્ટેશન કોડ | પ્રસ્થાન સ્ટેશન | પ્રસ્થાન સમય | પ્રસ્થાન દિવસ | આગમન સ્ટેશન | આગમન સમય | આગમન દિવસ |
---|---|---|---|---|---|---|---|
09501 | BIM | બીલીમોરા જં | ૧૦:૨૦ સવારે | દૈનિક | વઘઈ | ૧૩:૨૦ બપોરે | દૈનિક |
09502 | WGI | વઘઈ | ૧૪:૩૦ બપોરે | દૈનિક | બીલીમોરા જં | ૧૭:૩૫ સાંજે | દૈનિક |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "WGI/Waghai". India Rail Info.
- ↑ "WGI/Waghai:Passenger Amenities Details As on : 31/03/2018". Raildrishti. મૂળ માંથી 2021-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-24.
- ↑ "નવું આકર્ષણ:બીલીમોરા-વધઈના નેરોગેજ રૂટ પર દોડતી 'બાપુ કી ટ્રેન' સાથે હવે એસી કોચ પણ દોડશે, રેલવે વિભાગનું સફળ ટ્રાયલ". Divyabhaskar.
- ↑ "Explained: Why Gujarat is seeing protests to save a 107-year-old railway line". Indian Express.