વલી ગુજરાતી ગઝલ એવોર્ડ
ગુજરાતી સાહિત્યિક પુરસ્કાર
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે.
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૨૦૦૫ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૦૫ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૪ | |
કુલ પુરસ્કાર | ૧૦ | |
પુરસ્કાર આપનાર | વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ગુજરાત સરકાર | |
રોકડ પુરસ્કાર | ₹ ૧,૦૦,૦૦૦[૧] | |
વર્ણન | ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે અપાતો પુરસ્કાર | |
પ્રથમ વિજેતા | આસિમ રાંદેરી | |
અંતિમ વિજેતા | રાજેશ વ્યાસ |
૧૭મી સદીના કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ‘વલી ગુજરાતી કેન્દ્ર’ દ્વારા વર્ષ ૨૦૦૫થી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.[૨][૩]
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતાઓ
ફેરફાર કરોવર્ષ | એવોર્ડ વિજેતા |
---|---|
૨૦૦૫ | આસિમ રાંદેરી[૪] |
૨૦૦૬ | રતિલાલ 'અનિલ'[૫] |
૨૦૦૭ | જલન માતરી |
૨૦૦૮ | આદિલ મન્સુરી |
૨૦૦૯ | રાજેન્દ્ર શુક્લ |
૨૦૧૦ | ચિનુ મોદી[૬] |
૨૦૧૧ | ભગવતીકુમાર શર્મા |
૨૦૧૨ | હરીશ મીનાશ્રુ |
૨૦૧૩ | ખલીલ ધનતેજવી |
૨૦૧૪ | રાજેશ વ્યાસ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Poet Harish Minashru gets Vali award". The Indian Express. 2013-07-24. મેળવેલ 2017-02-09.
- ↑ "Maatri, Masuri chosen for Vali Gujarati awards". www.oneindia.com. 2008-04-26. મેળવેલ 2016-03-01.
- ↑ DeshGujarat (2015-09-30). "Khalil Dhantejvi to be presented Vali Gujarati Award". DeshGujarat. મેળવેલ 2016-03-01.
- ↑ "Gujarati ghazal poet Asim Randeri dies". The Times of India. 2009-02-06. મેળવેલ 2016-03-01.
- ↑ "Poet Ratilal Anil passes away". The Times of India. 2013-08-30. મેળવેલ 2016-03-01.
- ↑ "ચીનુ મોદીને વલી ગુજરાતી એવોર્ડ". divyabhaskar. 2010-10-29. મેળવેલ 2016-03-01.