વાઘોડિયા તાલુકો
ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો
વાઘોડિયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો છે. વાઘોડિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.
વાઘોડિયા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
મુખ્ય મથક | વાઘોડિયા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાઘોડિયા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |