વિકિપીડિયા ચર્ચા:૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ચૂંટણી

છેલ્લી ટીપ્પણી: ચોતરા પર સંદેશ વિષય પર Gazal world વડે ૨ વર્ષ પહેલાં

ચોતરા પર સંદેશ ફેરફાર કરો

૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બોર્ડની ગુજરાતી વિકિપીડિયા પર ચૂંટણી.

નમસ્તે, ૨૦૨૧ની વિકિમીડિયા ફાઉન્ડેશન બોર્ડની ચૂંટણી માટેનું એક પાનું હમણાં જ ગુજરાતી વિકિપીડિયા પર બનાવવામાં આવ્યું છે. તમે નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે પૃષ્ઠને ધ્યાનસૂચિમાં મૂકી શકો છો અને તમને થતો કોઈપણ પ્રશ્નો પણ પૂછી શકો છો.

  મતદાર પાત્રતા માપદંડ હવે પ્રકાશિત કરવામાં આવ્યા છે. કૃપા કરીને નીચેની લિંક તપાસો.

કડી: અહીં સ્થાનિક પૃષ્ઠની કડી ઉમેરો

Gazal world (ચર્ચા) ૧૨:૦૧, ૨૮ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Return to the project page "૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ચૂંટણી".