ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: am:መልክዓ ምድር
નાનુંNo edit summary
લીટી ૩:
'''ભૂગોળ''' (એ [[પૃથ્વી]] પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ [[સંસ્કૃત]]માં પૃથ્વી થાય છે.
 
આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખાછે જેમાં લગભગ તમામ અન્ય શાસ્ત્રોના વિજ્ઞાન ના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને [[વિજ્ઞાન]] કે [[સમાજશાસ્ત્ર]] જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદો આમંત્રે છે.ભૂગોળ એ વ્યાપક વિજ્ઞાન છે.ભૂગોળશાસ્ત્ર શાસ્ત્ર જુનો શબ્દ છે.કોઇ વિષય જેનો અભ્યાસ વિજ્ઞાનિક રીતે થતો હોય તેને વિજ્ઞાન કેહવાય.સમાજશાસ્ત્ર પણ વિજ્ઞાન કેહવાય,
 
{{commons|Category:Geography}}