પર્લ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: hu:Perl (programozási nyelv)
નાનું રોબોટ ફેરફાર: fa:پرل (زبان برنامه‌نویسی); cosmetic changes
લીટી ૧:
'''પર્લ''' (Perl) એક [[પ્રોગ્રામિંગ ભાષા]] છે, જે ઇ.સ. [[૧૯૮૭]]ના વર્ષમાં અમેરિકી અંતરીક્ષ સંગઠન ([[નાસા]])ના કર્મચારી લેરી વોલે તૈયાર કરી હતી. આ ભાષાની ટેકસ્ટ - પ્રક્રિયાની અદભૂત ક્ષમતાને લીધે એની લોકપ્રિયતા વધી ગઇ હતી અને હાલના સમયમાં આ ભાષા સામાન્ય પ્રોગ્રામિંગ ઉપરાંત ગુઇ (જી યૂ આઇ) તથા આંતરજાળ (ઇન્ટરનેટ) સંબંધિત અનુપ્રયોગ(એપ્લીકેશન) બનાવવા માટે વપરાશમાં લેવામાં આવે છે.
 
કેટલીકવાર પર્લ કોડ સંજ્ઞાઓ, અંકો તેમ જ અક્ષરો વાપરી લખાયેલ જોવા મળે છે, જેના કારણે આ પ્રોગ્રામ વાંચવો કઠીન થઇ જાય છે.
લીટી ૭:
 
પર્લ ભાષાના શોધક [[લેરી વોલ]] હજુ આ ભાષાની નવી આવૃતિઓ તૈયાર કરવાનું કાર્ય કરી રહ્યા છે.
 
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
 
Line ૨૬ ⟶ ૨૭:
[[et:Perl]]
[[eu:Perl]]
[[fa:پرل (زبان برنامه‌نویسی پرل)]]
[[fi:Perl]]
[[fr:Perl (langage)]]
"https://gu.wikipedia.org/wiki/પર્લ" થી મેળવેલ