"એપ્રિલ ૧૧" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (રોબોટ ઉમેરણ: os:11 апрелы)
 
==મહત્વની ઘટનાઓ==
* ૧૯૦૫ – [[આલ્બર્ટ આઇનસ્ટાઇન|આલ્બર્ટ આઇનસ્ટાઇને]] સાપેક્ષતાનો સિધ્ધાંતસિદ્ધાંત રજુ કર્યો (special relativity).
* ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
* ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
* ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" ([[:en:Apple I|Apple I]]) બનાવાયું.
* ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
*
 
==જન્મ==
* ૧૮૨૭ – મહાત્મા [[જ્યોતિબા ફુલે]], સમાજ સુધારક (અ. ૧૮૯૦)
૫૪૯

edits