અંગિરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
 
અથર્વવેદના એક ઋષિ, બ્રહ્માના માનસપુત્ર; '''અંગિરસ(अंगिरस्)''' ની ગણના [[સપ્તર્ષિ]] પૈકિના ઋષિમાં થાય છે. અથર્વ ઋષિ સાથે [[અથર્વવેદ]]ની રચના કરી હોવાથી તેનું નામ '''અથર્વા''' પણ છે. તેમને [[બ્રહ્મા]]ના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. તેમનો ઉલ્લેખ અન્ય ત્રણેય વેદો માં જોવા મળે છે. તેમણે બનાવેલી એક સ્મૃતિ ઉપરાતં [[ઋગ્વેદ]]નાં ઘણાં સૂક્તો તેમણે રચ્યાં છે. [[ભાગવતપુરાણ]][[ પ્રમાણે તેણે રથીતર નામના ક્ષત્રિય]]ની સ્ત્રીથી દીકરા ઉત્પન્ન કર્યા અને તે પાછળથી અંગિરસના વંશજો કહેવાયા. તેના વંશની ત્રણ મુખ્ય શાખાઓઃ કેવલાંગિરસ, ગૌતમાંગિરસ અને ભારદ્વાજાંગિરસ. આ ઉપરાંત બુદ્ધ ગ્રંથો મુજબ ભગવાન બુદ્ધ પણ તેમના વશંજ માનવા માં આવે છે<ref> ''The Life of Buddha as Legend and History'', by Edward Joseph Thomas </ref>.
==બાહ્ય કડિઓ==
==References==
{{reflist}}
 
[[Category:Hindu sages]]
 
[[en:Angiras (sage)]]