મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૧:
 
== લગ્ન ==
જે જાતકોના જન્મસમયે [[ચંદ્ર]] મેષરાશીમાં સંચરણ કરતો હોય,તેની મેષરાશી મનાય છે.જન્મસમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે.મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા,અધીક બોલવાવાળા,ઉગ્રસ્વભાવવાળા,રજોગુણી,અહંકારી,ચંચળ,બુધ્ધીમાન,ધર્માત્મા,ચતૂર,ઓછા સંતાન વાળા,અધીક પિત વાળા,બધા પ્રકારનું ભોજન કરવા વાળા,ઉદાર,કુળદિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬,૮,૧૫,૨૦,૨૮,૩૪,૪૦,૪૫,૫૬'' અને ''૬૩'' માં વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે.''૧૬,૨૦,૨૮,૩૪,૪૧,૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહનસુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવીધ લાભો મેળવે છે.૧૨૩૪
 
== સ્વભાવ ==