ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ગીત]], ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારો માં અનેક કૃતિઓ છે, ગઝલ માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે.ગઝલ પર્શિયન શબ્દ છે. ગઝલ શબ્દ નો અર્થ સ્ત્રી સાથે પ્રેમ ની વાતો કરવો એવો થાય છે. ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે હિન્દી અને ઉર્દૂમાં લખાય છે.
 
== ગઝલ ==
 
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
 
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
 
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
 
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
 
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
 
આવાગમન છે બંને જગતમાં સતત ‘[[મરીઝ]]’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.
 
-[[મરીઝ]]{{સ્ટબ}}
 
[[શ્રેણી:સંગીત]]
[[શ્રેણી:ભારતીય સંગીત]]
[[શ્રેણી:શાસ્ત્રીય સંગીત]]
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ