શિયાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''શિયાળો'''. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[કારતક]], [[માગશર]], [[પોષ]] અને [[મહા]] એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે.
 
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Winter}}
{{wikiquote}}
* [http://www.oulu.fi/northnature/english/englanti/ajankohttalvi.html ફીનલેન્ડ : પ્રાણીઓ અને વનસ્પતિ માટે શિયાળો (Winter of animals and plants in Finland)] નોર્ધન નેચર પ્રોજેક્ટ (Northern Nature Project) દ્વારા.
* [http://www.thursdaysclassroom.com/23sep99/story5.html મૂળ અમેરીકન ઋતુઓની વાતો (Native American seasons myths)] ઝાયન નેચરલ હિસ્ટ્રી એસોસીએશન (Zion Natural History Association) દ્વારા.
 
{{સ્ટબ}}