કેળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{stub}} એક જ વાર ફળ કેળા રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું '...
 
No edit summary
લીટી ૧:
એક જ વાર ફળ [[કેળાકેળાં]] રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું '''કેળ''' અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામો થીનામોથી ઓળખાતું ઝાડ છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રા માંમાત્રામાં પાણી પાવું પડે છે.
 
{{stub}}
 
એક જ વાર ફળ [[કેળા]] રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું '''કેળ''' અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામો થી ઓળખાતું ઝાડ છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રા માં પાણી પાવું પડે છે.
[[શ્રેણી:ખેતી]]
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/કેળ" થી મેળવેલ