કેળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
એક જ વાર ફળ [[કેળાં]] રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું '''કેળ''' અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામોથી ઓળખાતું ઝાડ છે. જીવવિજ્ઞાન અનુસાર કેળનું વૈજ્ઞાનિક નામ મુસા (અંગ્રેજી:Musa) છે અને તે મુસેઇ (અંગ્રેજી:Musaceae) પરિવારની વનસ્પતિ ગણાય છે. આ છોડ સામાન્ય રીતે વિષુવૃત્તીય પ્રદેશોમાં સહેલાઈથી ઊગે છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસંલીસ્સાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રામાં પાણી પાવું પડે છે.
 
== બાહ્ય કડીઓ ==
{{stub}}
{{Commons|category:Musa}}
{{Wikispecies|Musa}}
* [http://www.cas.muohio.edu/coldhardypalms/Pictures/picturesmain.htm ''Musa basjoo'' તસવીરો]
* [http://www.hort.purdue.edu/newcrop/morton/banana.html કેળાં વિશે વિસ્તૃત ચર્ચા]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ખેતી]]
[[શ્રેણી:વનસ્પતિ]]
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]
 
[[ar:موز (نبات)]]
[[an:Musa (chenero)]]
[[cs:Banánovník]]
[[da:Banan-slægten]]
[[en:Musa (genus)]]
[[et:Banaan (perekond)]]
[[es:Musa (planta)]]
[[fr:Bananier]]
[[mr:केळ]]
[[ms:Musa]]
[[nl:Banaan (geslacht)]]
[[pt:Bananeira]]
"https://gu.wikipedia.org/wiki/કેળ" થી મેળવેલ