બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરિવાર
નાનું →‎પુજન
લીટી ૧૩:
[[હિંદુ]] ધર્મની માન્યતા પ્રમાણે, બ્રહ્મા સૃષ્ટિનાં સર્જક, [[વિષ્ણુ]] પાલક અને [[શિવ]] સંહારક છે.
 
== પુજનપૂજન ==
ભારતમાં બ્રહ્માની પુજાપૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પુજનપૂજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક [[ગુજરાત]]માં [[ખેડબ્રહ્મા]]માં અને બીજું [[રાજસ્થાન]]નાં [[પુષ્કર]]માં છે. આ ઉપરાંત [[ગોવા]]માં અને [[હિમાચલ પ્રદેશ]]માં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પુજાપૂજા થતી હોય.
 
[[શ્રેણી:દેવી દેવતા]]