કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{stub}}
જન્મ
૨૮ નવેમ્બર ૧૯૦૧માં [[કરાંચી]] શહેરામાં જન્મેલા '''કરસનદાસ માણેક''' એ અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા. તેઓ '''વૈશમ્પાયન'''ના ઉપનામે પણ ઓળખાતા. તેઓ એ આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો.
* 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા - જિ. જામનગર
 
ઉપનામ
* વૈશમ્પાયન, પદ્મ વિ.
 
અવસાન
* 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
 
અભ્યાસ
* 1927- બી.એ.
 
વ્યવસાય
* શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
* પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
* ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
 
જીવન ઝરમર
* કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
* બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
* આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
 
મૂખ્ય રચનાઓ
* કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં
 
સ્મિતો અને અશ્રુઓ
* કથા – મહાભારતકથા
* લોકકથા - સિંધુની પ્રેમકથાઓ
* વર્ણન - આઝાદીની યજ્ઞજ્વાળા
* પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
 
લાક્ષણિકતાઓ
* બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
* કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.
 
==મૂખ્ય રચનાઓ==
* કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]