ડોંગરેજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ઇંદોર]]ની પાવનભૂમિ ઉપરમાં જેમનોતેમનો જન્મ થયો તથા [[વડોદરા]]માં મોટા થયા એવા '''ડોંગરેજી મહારાજ''' આજેએક પણપ્રખરવક્તા ભકતોનાઅને હૃદયમાંભાગવત સ્થાનકથાકાર પામેલા છેહતા. તેમની માતાનું નામ ‘કમલાતાઇ’તથા‘કમલાતાઇ’ તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’હતુંડોંગરે’ હતું. ડોંગરેજી મહારાજે [[અમદાવાદ]]ના સંન્યાસ આશ્રમ તથા [[કાશી]]માં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો. ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી. તેમની વાણીથી લોકો ભાવવિભોર બન્યા, બસ ત્યાર બાદ કથાનો અવિરત પ્રવાહ ચાલુ થયો. તેત્રીસ વર્ષ સુધી માલસરમાં [[નર્મદા]]કિનારે સત્યનારાયણ મંદિરમાં તેમની કથા એકધારી ચાલી. દર વર્ષે આજે પણ તેમની પુણ્યતિથિએ કથા થાય છે. જેમાં અનેક ભકતો ભાગ લઇ પુણ્યશાળી બને છે. આજે પણ કથા માટે બનાવેલો ઓટલો મોજૂદ છે. આજે પણ માલસરનું નામ આવતાં ડોંગરેજીની યાદ તાજી થઇ જાય છે.
 
 
ડોંગરેજી મહારાજને ‘શુકાવતાર’ કહેવામાં આવે છે કેમકે તેમનું જીવન [[શુકદેવજી]]ની જેમ નિસ્વાર્થ હતું. કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં અને કોઈ ટ્રસ્ટ બનાવ્યું નહીં. લગ્ન કર્યા પરંતુ ભકિતમાર્ગમાં અવરોધ લાગતાં પત્નીથી દૂર રહેવા લાગ્યા. ભાગવતજીમાં શુકદેવજી માટે ‘અવધૂતવેષ:’ શબ્દ વાપર્યોછે. બાપજી પણ ઢીંચણ સુધીની પોતડી તથા ખેસ ઓઢતા. પગમાં પાદુકાઓ પણ પહેરતાં નહીં. હાથમાં ઘડિયાળ કે વીંટી પણ કયારેય જૉવા મળી નથી. ખોરાકમાં પણ મગ અને બાજરીનો રોટલો, દૂધ વગેરે લેતા.
 
 
 
== બાહીર્ગામી કડીઓ ==