બરકત વિરાણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{substub}}
નામઃ બરકતઅલી ગુલામહુસેન વીરાણી -''''બેફામ''''-
'''બરકતઅલી ગુલામહુસેન વીરાણી''' ઉર્ફે ''''બેફામ'''' ખુબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. તેમનો જન્મ ૨૫-૧૧-૧૯૨૩ ના રોજ [[ઘાંધળી]] (જિ.[[ભાવનગર]]) ગામમાં થયો હતો. ૦૨-૦૧-૧૯૯૪ના રોજ તેઓ અવસાન પામ્યા. માનસર, ઘટા, પ્યાસ વગેરે તેમના જાણીતા કાવ્યગ્રંથ છે.
 
જન્મઃ ૨૫-૧૧-૧૯૨૩
 
અવસાનઃ ૦૨-૦૧-૧૯૯૪
 
જન્મસ્થળઃ [[ઘાંધળી]] (જિ.[[ભાવનગર]])
 
અભ્યાસઃ હાઈસ્કુલ સુધી
 
કાવ્યગ્રંથઃ માનસર, ઘટા, પ્યાસ
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]