બરકત વિરાણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
{{substub}}
'''બરકતઅલી ગુલામહુસેન વીરાણી''' ઉર્ફે ''''બેફામ'''' ખુબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. તેમનો જન્મ ૨૫-૧૧-૧૯૨૩ ના રોજ [[ઘાંધળી]] (જિ.[[ભાવનગર]]) ગામમાં થયો હતો. ૦૨-૦૧-૧૯૯૪ના રોજ તેઓ અવસાન પામ્યા. માનસર, ઘટા, પ્યાસ વગેરે તેમના જાણીતા કાવ્યગ્રંથ છે.
 
==ઉક્તિઓ==
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,<br />
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
 
 
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?<br />
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]