યતી (હિમ માનવ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
 
{{ભાષાંતર}}
'''યતી''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Yeti) એટલે કે '''હિમ માનવ'''. [[ભારત]]ની ઉત્તરદિશામાં આવેલા [[હિમાલય]]ના હિમાચ્છાદિત પર્વતોમાં વર્ષોથી રહસ્યમય વિશાળકાય, રૂંવાટીદાર, બે પગે ચાલતાં અને વાનર જેવા દેખાતા પ્રાણીના કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, આ પ્રાણી કે મહાકાય માણસ એટલે યતી. પરંતુ તેના અસ્તીત્વના કોઇ સચોટ પુરાવા હજુ સુધી મળ્યા નથી. કેટલાક સંશોધકોનુ માનવુ છે કે, તે માનવના વાનરમાંથી વિકાસ પામવાની જે પ્રકિયા થઇ હતી તેનીજ એક વિખુટી પડેલી શાખા છે. વર્ષો પહેલા જ્યારે તેનસીંગ અને હીલેરી માઉન્ટ એવરેષ્ટ સર કરવા ગયા હતા ત્યારે તેમણે આ યતીનાં પગલાનાં નીશાન જોયા હતા.
 
'''યતી''' કે '''એબોમિનેબલ સ્નોમેન''' એ એક એપ (વાનર) રૂપી પૌરાણીક કથાનું પાત્ર છે જે હહિમાલયના નેપાળ અને તિબેટ ક્ષેત્રમાં માં વસતો હોવાનું મનાય છે. તે ''યતિ'' અને ''મેહ-તેહ'' ના નામે સ્થાનીય લોકોમાં પ્રચલિત છે,<ref>{{cite book |title=The Sherpa and the Snowman|author=Charles Stonor|year=1955 [[Daily Mail]] |publisher=Hollis and Carter}}</ref> અને તે તેમના ઇતિહાસ અને પરંપરાનો ભાગ છે. યેતિ અને તેને લાગતી વાતો ૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ પ્રસાર માદ્યમમાં પ્રસિદ્ધિ પામ્યાં.
 
Theવૈજ્ઞાનિક scientificસમાજ communityઆને largelyએક regardsએદંત the Yetiકથાનું asપાત્ર aસમજે [[legend]]છે,કેમકે givenતેમના theઅસ્તિત્વનો lackકોઈ ofપુરાવો evidenceનથી,<ref name=bigfoot>{{cite book |title=Bigfoot: The Yeti and Sasquatch in Myth and Reality |author=John Napier |year= 2005 |isbn=0-525-06658-6 |publisher=N. Abbot |location=London}}.</ref> yetતેમ itછતા remainsક્રીપ્ટોઝુલોજીનું oneતે ofસૌથી theરોચક mostપ્રાણી famous creatures of [[cryptozoology]]છે. Theયતિ Yeti mayઅમિરિકાની beપુઇરાણ consideredકથાના aબીગ sort of parallel to the [[Bigfoot]]ફૂટને legendસમાનાંતર ofમાનવામાં [[Northઆવે America]]છે.
 
==સંદર્ભ==