વાર્ટા નદી (યુરોપ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
લીટી ૧:
{{ભાષાંતર}}
{{Infobox River | river_name = Warta River
| image_name = Wartakw.jpg|
Line ૧૦ ⟶ ૯:
'''વાર્ટા નદી''' [[યૂરોપ]] ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે [[પોલેન્ડ]] અને [[જર્મની]] દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન [[કાર્પેથિએન પર્વત]]માં આવેલું છે. આ નદી [[ઓડર નદી]]ની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.
 
[[શ્રેણી:વિશ્વવિશ્વની કી નદિયાઁનદીઓ]]
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:યુરોપ]]
 
[[bg:Варта]]