ઈન્કા સંસ્કૃતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો
લીટી ૧:
{{ભાષાંતર}}
'''ઈન્કા સંસ્કૃતિ''' [[દક્ષિણ અમેરીકા]]ના મૂળ નિવાસીઓ (રેડ ઇન્ડિયન જાતિ)ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય [[સમાજવાદ]] (સ્ટેટ સોશ્યાલિઝમ) હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક (ખેડૂત) હતા. આ લોકોએ પહાડો પર [[સીડીદાર ખેતરો]] બનાવીને ભૂમિના ઉપયોગનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એમના શાસનમાં આદાન - પ્રદાનનું માધ્યમ દ્રવ્ય ન હતું, પરંતુ સરકારી કરનું ભુગતાન શિલ્પની વસ્તુઓ તથા કૃષિ ઉત્પાદનોમાં કરવામાં આવતું હતુ. આ લોકો [[ખાણ| ખાણો]]માંથી [[સોનું]] પણ કાઢતા હતા, પરંતુ તેનો મંદિરો વગેરેમાં સજાવટ કરવા માટે જ ઉપયોગ કરતા હતા. આ લોકો [[સૂર્ય]]ના ઉપાસક હતા અને ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા.