કૃષિવિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો
લીટી ૧:
{{ભાષાંતર}}
[[ચિત્ર:Cropscientist.jpg|right|thumb|300px|મક્કાઇના પાક (ફસલ)ની વૃદ્ધિ અંકિત કરતા એક કૃષિ વૈજ્ઞાનિક]]
'''કૃષિ વિજ્ઞાન''' પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરેવગેરેને સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.
 
આ ક્ષેત્રમાં નિમ્નલિખિત બાબતો પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-
* ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
* ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
Line ૯ ⟶ ૮:
* વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
* સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
* ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે, જે વિશ્વના સર્વાધિક ગરીબ લોકોનું ભરણ-પોષણ કરે છે. આ પરંપરાગત પદ્વતિઓ ખુબ જ રુચિકર છે કેમ કે કેટલીઈકેટલીક વાર આ ઔદ્યોગિક કૃષિને બદલે વધારે પ્રાકૃતિક પરિસ્થિતિની વ્યવસ્થા સાથે સમાકલનનુંસંકલનનું સ્તર કાયમ રાખે છે, કે જે કેટલીક આધુનિક કૃષિ પ્રણાલીઓની અપેક્ષામાં વધારે દીર્ઘકાલિન હોય છે.
 
== બાહ્ય કડીઓ ==
Line ૧૫ ⟶ ૧૪:
* [http://www.rojgaraurnirman.in/learnmore1.html કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર]
* [http://www.cgiar.org Consultative Group on International Agricultural Research (CGIAR)]
* [http://www.icar.org.in (ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ Indian Council of Agricultural Research]
* [http://www.iita.org International Institute of Tropical Agriculture]
* [http://www.ilri.org International Livestock Research Institute]