મુસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
મુસા([[હિબ્રુ]]:મોઝીસ)એ [[બાઇબલ]] નાં જુનાકરાર માં આવતુ એક અગત્યનું પાત્ર છે. ઇબ્રાહિમ પછીતે ઇઝરાયેલીપ્રજા નો સૌથી મોટો અને
== મુસાનો જન્મ અને બાળપણ ==
જ્યારે ઇજીપ્તવાસીઓ દ્વારા બધા બાળકોની હત્યા થતી હતી ત્યારે એક ગુલામં ઇઝરાયેલી કુટુંબમાં મુસાનો જન્મ થયો, જ્યારે માતાએ જોયું કે છોકરો ખૂબ રૂપાળો છે ત્યારે તેણે તેને ત્રણ મહિના સુધી સંતાળી રાખ્યો , પણ પછી વધુ સમય છુપાવી રાખવાનુ શક્ય હતું નહી તેથી તેણે નેતરની એક ટોપલીમાં તેને મુકી [[નાઇલનદી]]માં છોળી દીધો, તેજ સમયે ઇજીપ્તનાં રાજાની કુંવરી તેની દાસીઓ સાથે નદીમાં સ્નાન કરવા આવી, અને તેમને તે ટોપલી મળી જોયુંતો તેમાં સુંદર બાળક હતું, આ તમામ બનાવ મુસાને પાણીમાં છોડવા ગયેલી તેની માસીએ છુપાઇને જોઇ લીધો હતો.
|