હરે કૃષ્ણ મંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Redirected page to મહા મંત્ર
 
No edit summary
લીટી ૧:
[[Image:Japamala1.jpg|thumb|190px|[[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય]]ના ભક્તો વાપરતા [[તુલસી]]ની [[જપમાળા]]]]
#REDIRECT [[મહા મંત્ર]]
'''હરે કૃષ્ણ મહા મંત્ર'''નાં પ્રણેતા [[ચૈતન્ય મહાપ્રભુ]] હતા. ભક્તો મહા મંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને [[જપમાળા]] ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં [[કૃષ્ણ]], [[રામ]] અને ભગવાનની અંતરંગ શક્તિ હરે ([[રાધા|રાધા રાણી]] અને [[સીતા]])નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.
 
મહામંત્ર:
: '''હરે કૃષ્ણ હરે કૃષ્ણ |'''
: '''કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||'''
: '''હરે રામ હરે રામ |'''
: '''રામ રામ હરે હરે ||'''
 
ભાવ:
હે ભગવાન, મને આ ભોતીક બંધન માથી મુક્ત કરી તારી તરફ આર્કષ અને તારી સેવામાં લગાડ.
 
[[શ્રેણી:ધર્મ]]
[[શ્રેણી:ઇસ્કોન]]
[[શ્રેણી:હરે કૃષ્ણ]]
 
[[bg:Харе Кришна]]
[[en:Hare Krishna]]
[[es:Mantra Hare Krishna]]
[[no:Hare Krishna]]
[[ru:Харе Кришна]]
[[simple:Hare Krishna]]
[[sk:Hare Krišna]]
[[ta:ஹரே கிருஷ்ணா]]