ગણેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: als:Ganesha
નાનુંNo edit summary
લીટી ૧:
[[શિવ|શિવજી]]ના પુત્ર, અને [[રિદ્ધિ-સિદ્ધિ]]ના પતિ તરીકે ભગવાન ગણપતિ નેદેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં [[હિંદુ]] ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
[[ચિત્ર:Ganesh1.jpg|thumb|right|200px|ગણેશ]]
[[ચિત્ર:Ganesha.JPG|thumb|left|200px|ગણેશ]]
"https://gu.wikipedia.org/wiki/ગણેશ" થી મેળવેલ