દૂધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું →‎દૂધનું આયુર્વેદમાં મહત્વ: reformatted to avoid copyright issues
લીટી ૭:
 
== દૂધનું આયુર્વેદમાં મહત્વ ==
[[આયુર્વેદ]]ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં [[ગાય]]ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. [[ચરક સંહિતા]]માં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, [[ગાય]]ના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને [[મહર્ષિ ચરક]] આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.
 
[[આયુર્વેદ]]ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં [[ગાય]]ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે.<br />
[[ચરક સંહિતા]] નામમા ગ્રંથમાં જણાવ્યું છે કે 'ગવ્યં દશગુણં પય:' અર્થાત [[ગાય]]ના દૂધમાં દશ ગુણ છે. દૂધમાં સ્વાદિષ્ટ, શીતળ, કોમળ, સ્નિગ્ધ, ગાઢ, સાત્વિક, લસદાર, ભારે, બહારના પ્રભાવને મોડેથી ગ્રહણ કરનાર અને ચિત્તને પ્રસન્ન કરનાર એમ દસ ગુણો હોય છે. આ ઉપરાંત આ ગ્રંથમાં દૂધના આઠ પ્રકારો પણ દર્શાવવામાં આવ્યા છે.<br />
[[મહર્ષિ ચરક]] આ ગ્રંથના અન્નપાન વિધિના પ્રકરણમાં(સૂત્રસ્થાન-અધ્યાય ૨૭) કહે છે - 'ક્ષીરં જીવયતિ' અર્થાત દૂધ જીવનદાતા છે.
 
[[શ્રેણી:આહાર]]
"https://gu.wikipedia.org/wiki/દૂધ" થી મેળવેલ