વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[File:Vetal.jpg|thumb|right|ઝાડ પર લટકતો વેતાળ અને પાછળ ઉભેલા રાજા વિક્રમ]]
'''વેતાલ પચ્ચીસી''' એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.વાર્તા મુળ [[સંસ્કુત ભાષા]] માં લખાયેલી છે.<br />
'''વેતાલ પચ્ચીસી''' એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.વાર્તા મુળ [[સંસ્કુત ભાષા]] માં લખાયેલી છે.<br /> તેનો ઉલ્લેખ તથા કથાવસ્તુ સંસ્કુતનાં પ્રાચીન ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માં જોવા મળે છે જેમાં કુલ ૨૪ વાર્તાઓ હતી સમય જતા તેમાં કેટલાક ફેરફારો થયા અને તેમાં વધુ એક વાર્તા ઉમેરી તેનીં સંખ્યા ૨૫ કરવામાં આવી હતી.
 
{{સબસ્ટબ}}