મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Translated from http://en.wikipedia.org/wiki/Mesopotamia (revision: 355783526) using http://translate.google.com/toolkit with about 98% human translations.
 
No edit summary
લીટી ૧:
{{otheruses}}
{{pp-semi-indef|small=yes|expiry=December 26, 2008}}
{{Ancient Mesopotamia}}
 
'''મેસોપોટેમીયા''' ([[ગ્રીકમાં ]] {{lang|grc|Μεσοποταμία}} " નદીઓ વચ્ચેની [જમીન] ", [[અરબી]]માં {{lang|ar|بلاد الرافدين}} ''{{lang|ar-Latn|bilād al-rāfidayn}}'' )<ref name="BM">{{cite web|url=http://www.mesopotamia.co.uk/geography/home_set.html|title=Mesopotamia - The British Museum}}</ref> તરીકે જાણીતો વિસ્તાર [[તિગ્રિસ]] અને [[યુફ્રેટીસ]] નદીઓ સાથે [[તિગ્રિસ-યુફ્રેટીસ નદી વ્યવસ્થા ]] સહિતના વિસ્તારનું નામ છે, જેમાં બહુધા આધુનિક [[ઇરાક]],<ref name="MMA">{{cite web|url=http://www.metmuseum.org/toah/hd/m_wam/hd_m_wam.htm|title=Geography of Mesopotamia - Thematic Essay - Timeline of Art History - The Metropolitan Museum of Art}}</ref> ઉપરાંત, ઉત્તર-પૂર્વીય [[સીરીયા]]ના કેટલાક ભાગો,<ref name="MMA"></ref> દક્ષિણ-પૂર્વીય [[તૂર્કી]]ના કેટલાક ભાગો,<ref name="MMA"></ref> અને દક્ષિણ-પશ્ચિમી [[ઇરાન]]ના [[ખુઝેસ્તાન પ્રાંત]]ના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.<ref>[http://www.jstor.org/view/00222968/ap020105/02a00040/0 ]</ref><ref>{{cite encyclopedia|url=http://www.britannica.com/eb/article-9045360/Khuzestan |title=Khuzestan |publisher=Britannica Online Encyclopedia |year=2008 |accessdate=2008-12-27}}</ref>
 
Line ૧૧ ⟶ ૭:
 
== ઇતિહાસ ==
{{main|History of Mesopotamia}}
{{see|History of Iraq|History of the Middle East}}
[[File:Mesopotamia.PNG|thumb|right|પ્રાચીન મેસોપોટેમીયાનો રૂપરેખાત્મક નક્શો]]
 
Line ૫૮ ⟶ ૫૨:
**[[મેસોપોટેમીયા પર મુસ્લિમ આક્રમણ]] (લગભગ સાતમી સદી)
 
ઇ.સ. પૂર્વે બીજી અને ત્રીજી સહસ્ત્રાબ્દિ માટેની તારીખો અંદાજે છે, સરખાવો [[પ્રાચીન સમીપ પૂર્વની તવારીખ]].
 
== ભૂગોળ ==
{{see|Geography of Sumer|Geography of Iraq}}
આધુનિક તૂર્કીમાં આવેલી આર્મેનીયાની પર્વતમાળામાંથી નીકળતી યુફ્રેટીસ અને તિગ્રીસ નદીઓની વચ્ચે આવેલી ભૂમિ એટલે મેસોપોટેમીયા. બંને નદીઓમાં અસંખ્ય શાખાઓનું પાણી એકઠું થાય છે અને સમગ્ર નદી વ્યવસ્થા વિશાળ પર્વતમાળાના પ્રદેશમાંથી વહે છે. મેસોપોટેમીયાના જમીન માર્ગો સામાન્યપણે યુફ્રેટીસના પ્રવાહને અનુસરે છે, કારણ કે તિગ્રિસના કાંઠા અસંખ્ય ઠેકાણે અત્યંત ઢાળવાળા અને કપરાં છે. પ્રદેશની આબોહવા અર્ધ-સૂકી છે અને ઉત્તરમાં વિશાળ રણ પથરાયેલું છે, જેને દક્ષિણમાં પોચી, ભેજવાળી કળણભૂમિ, ખારા પાણીના સરોવરો, કાદવ અને ઘાસના મેદાની કાંઠા ધરાવતો {{convert|15000|km2|sqmi}}૧૫૦૦૦ વર્ગ કી.મી.નો પ્રદેશ થંભાવી રહ્યો છે. છેક દક્ષિણમાં યુફ્રેટીસ અને તિગ્રિસ ભેગી થાય છે અને ઇરાનના અખાતમાં ઠલવાય છે.
 
સૂકી આબોહવા વરસાદ પર નભતી ખેતીના ઉત્તરીય પ્રદેશોથી માંડીને દક્ષિણ સુધી ફેલાયેલી છે, જ્યાં વધારાની [[રોકાણ કરેલી ઊર્જા પર વળતર રૂપે મળતી ઊર્જા]] (ઇઆરઓઈઆઈ) પ્રાપ્ત કરવી હોય, તો ખેતીની સિંચાઈ આવશ્યક છે. ઊંચા ભૂગર્ભજળ તેમજ તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓના સ્રોત સમાન તથા જેના પરથી પ્રદેશનું નામ પડ્યું છે તેવા [[આર્મેનીયન કોર્ડીલેરા]] અને [[ઝેગ્રોસ પર્વતમાળા]]ની ઊંચી ટોચોથી પીગળતા બરફથી સિંચાઈ સારી થાય છે. સિંચાઈની ઉપયોગિતા કેનાલોના બાંધકામ અને જાળવણી માટે પર્યાપ્ત શ્રમને એકત્ર કરવાની ક્ષમતા પર નિર્ભર છે અને તેને કારણે પ્રાચીન સમયથી રાજકીય સત્તાની કેન્દ્રીકૃત વ્યવસ્થાઓ અને શહેરી વસાહતોના વિકાસ થયો છે. સમગ્ર પ્રદેશમાં ખેતીની સાથે સાથે યાયાવર પશુપાલન વિકસ્યું છે, જેમાં તંબુઓમાં વસતા પશુપાલકો ઉનાળાના સૂકા મહિનાઓમાં નદીકાંઠાના ચરિયાણો છોડીને ઘેટાંબકરાં (અને પછીથી ઊંટો)ના ધણ લઇને આર્દ્ર શિયાળાની મોસમમાં રણની ધારે મોસમી ચરિયાણ ભૂમિ તરફ જાય છે. આ પ્રદેશમાં સામાન્યપણે નિર્માણના પથ્થરો, કિંમતી ધાતુઓ અને લાકડાનો અભાવ હોવાથી દૂરદરાજના વિસ્તારોમાંથી આ ચીજોની પ્રાપ્તિ કૃષિ પેદાશોના લાંબા અંતરના વેપાર પર નિર્ભર રહી છે. પ્રદેશની દક્ષિણમાં ભેજવાળી કળણભૂમિમાં છેક પ્રાગ-ઐતિહાસિક કાળથી એક સંકુલ મત્સ્યોદ્યોગ સંસ્કૃતિ વિકસી છે, જેણે સાંસ્કૃતિક મિશ્રણમાં ઉમેરો કર્યો છે.
Line ૬૯ ⟶ ૬૩:
 
== ભાષા અને લખાણો ==
{{Copyedit|section|date=February 2009}}
 
મેસોપોટેમીયામાં સૌથી પ્રારંભની લખાતી [[ભાષા]] [[સુમેરીયાઈ]], એક [[સંયોગાત્મક]] [[ભાષા વિયોજક]] હતી. પ્રારંભિક મેસોપોટેમીયામાં સેમિટિક લોકબોલીઓની સાથે સુમેરીયાઈ પણ બોલાતી હતી. પાછળથી [[સેમિટિક ભાષા]] [[અક્કાડીયને]] પ્રભુત્વ ધરાવતી ભાષાનું સ્થાન લીધું, તેમ છતાં સુમેરીયાઈ ભાષા [[વહીવટી]], [[ધાર્મિક]], [[સાહિત્યિક]] અને [[વૈજ્ઞાનિક]] હેતુઓ માટે જાળવી રાખવામાં આવી. નીઓ-બેબીલોનીયન કાળના અંત સુધી અક્કાડીયનના વિવિધ સ્વરૂપો વપરાતા રહ્યા હતા. ત્યારબાદ મેસોપોટેમીયામાં સામાન્ય બની ચૂકેલી [[આર્મેઇકે]] [[એચીમેનિડ]] [[પર્શીયન સામ્રાજ્ય]]ની પ્રાંતિક સત્તાવાર વહીવટી ભાષ।નું સ્થાન લીધું હતું. અક્કાડીયનનો ઉપયોગ ઘટી ગયો હતો, પરંતુ તે અને સુમેરીયાઈ બંને ભાષાઓ હજુ પણ કેટલીક સદીઓ સુધી [[મંદિરો]] પ્રયોજાતી રહી.
 
Line ૭૯ ⟶ ૭૧:
[[ઇશુ પૂર્વેની ત્રીજી સહસ્ત્રાબ્દિ]], દરમિયાન [[સુમેર]]વાસી અને [[અક્કાડીયનો]] વચ્ચે વ્યાપક [[wikt:bilingualism|દ્વિભાષાવાદ]]સહિતનું અત્યંત ગાઢ સાંસ્કૃતિક સહજીવન વિકસ્યું હતું.<ref name="Deutscher">{{cite book|title=Syntactic Change in Akkadian: The Evolution of Sentential Complementation|author=Deutscher, Guy|authorlink=Guy Deutscher|publisher=[[Oxford University Press|Oxford University Press US]]|year=2007|isbn=9780199532223|pages=20–21|url=http://books.google.co.uk/books?id=XFwUxmCdG94C}}</ref> [[સુમેરિયાઇ]] અને [[અક્કાડીયન]] સંસ્કૃતિઓની પારસ્પરિક અસરો મોટાપાયે ભાષાકીય વિનિમયથી માંડીને વાક્યવિન્યાસ સંબંધિત, રૂપાત્મક અને શબ્દવિજ્ઞાન સંબંધિત સંગમના તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જણાય છે.<ref name="Deutscher"></ref> આને કારણે વિદ્વાનો ત્રીજી સહસ્ત્રાબ્દિના સુમેરીયાઈ અને અક્કાડીયનોને ''[[સ્પ્રેચબંડ]]'' કહેવા પ્રેરાયા હતા.<ref name="Deutscher"></ref>
 
ઇસુ પૂર્વેની ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભની આસપાસ (ચોક્કસ તારીખ વિવાદનો વિષય હોવાથી) ક્યારેક [[અક્કાડીયને]] સુમેરીયાઈની જગ્યાએ મેસોપોટેમીયાની બોલાતી ભાષા તરીકેનું સ્થાન લીધું, <ref name="woods">[વુડ્સ સી. 2006 “બાયલિંગ્યુઆલિઝમ, સ્ક્રાઇબલ લર્નિંગ એન્ડ ધી ડેથ ઓફ સુમેરીયન”. ઇન એસ.એલ. સેન્ડર્સ (સંપા.) ''માર્જિન્સ ઓફ રાઇટિંગ, ઓરિજિન્સ ઓફ કલ્ચર'' : 91-120 શિકાગો [http://oi.uchicago.edu/pdf/OIS2.pdf ]</ref> પરંતુ સુમેર ભાષાએ છેક પ્રથમ સદી સુધી મેસોપોટેમીયામાં પવિત્ર, કર્મકાંડો માટેની, સાહિત્યિક અને વૈજ્ઞાનિક ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી રહી. [[CE]].
 
=== સાહિત્ય અને પુરાણકથા ===
{{Main|Babylonian literature|Mesopotamian mythology}}
 
બેબીલોનીયન કાળમાં મોટાભાગના શહેરો અને મંદિરોમાં પુસ્તકાલયો હતા. એક જૂની [[સુમેર]] કહેવત પ્રમાણે, ''જે લહિયાની શાળામાં નિપુણ થાય, તેનો પરોઢ સાથે ઉદય થશે જ''. સ્ત્રીઓ તેમજ પુરુષો વાંચવા-લખવાનું શીખતાં હતાં <ref>ટેટ્લો, એલિઝાબેથ મીયર ''વીમેન, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ઇન એન્સીએન્ટ લો એન્ડ સોસાયટી: ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ'' કન્ટિન્યુઅમ ઇન્ટરનેશનલ પબ્લિશિંગ ગ્રુપ લિ. (31 માર્ચ 2005) ISBN 978-0826416285 પાનું 75 [http://books.google.co.uk/books?id=ONkJ_Rj1SS8C&amp;pg=PA75&amp;dq=women+men+literate+babylonia&amp;as_brr=3#PPA75,M1 ]</ref> અને [[સેમિટિક]] બેબીલોનીયનો માટે આ શિક્ષણમાં લુપ્ત [[સુમેર ભાષા]] અને એક સંકુલ અને વ્યાપક વર્ણમાળાના જ્ઞાનનો સમાવેશ થતો હતો.
 
Line ૯૧ ⟶ ૮૧:
 
=== તત્વજ્ઞાન ===
{{further|[[Babylonian literature#Philosophy|Babylonian literature: Philosophy]]}}
 
[[તત્વજ્ઞાન]]ના મૂળનું પગેરું પ્રારંભિક મેસોપોટેમીયન [[ડહાપણ]] સુધી જઈ શકે છે, જેમાં [[બોલીઓ]], [[સંવાદો]], [[મહાકાવ્યો]], [[લોકસાહિત્ય]], [[છંદો]], [[ગીતો]], [[ગદ્ય]] અને [[કહેવતો]]ના સ્વરૂપોમાં જીવનના ચોક્કસ તત્વચિંતનો, ખાસ કરીને [[નીતિશાસ્ત્ર]] વણાયેલું છે. બેબીલોનીયન [[વિચારશક્તિ]] અને [[તર્કશક્તિ]] [[અનુભવજન્ય]] નિરીક્ષણ<ref>જ્યોર્જીઓ બુચ્ચેલ્લાતી (1981), "વિઝ્ડમ એન્ડ નોટ: ધી કેસ ઓફ મેસોપોટેમીયા", ''જર્નલ ઓફ ધી અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી'' '''101''' (1), પાનું 35-47.</ref>થી આગળ વિકસ્યાં હતાં.
 
Line ૯૯ ⟶ ૮૭:
પ્રારંભિક [[ગ્રીક તત્વજ્ઞાન ]] અને [[હેલેનિસ્ટિક તત્વજ્ઞાન]] પર બેબીલોનીયન વિચારધારાએ નોંધપાત્ર અસર પાડી હતી. ખાસ કરીને, બેબીલોનીયન લખાણ ''નિરાશાવાદનો સંવાદ'' [[સોફિસ્ટો]]ની [[નિરીશ્વર]]વાદી વિચારધારા, [[હીરેક્લીટસ]]ના વિરોધાભાસ સિદ્ધાંત તથા [[પ્લેટો]]ના [[દ્વંદ્વાત્મકતા]] અને સંવાદો સાથે સમાનતા ધરાવે છે, તેમ જ [[સોક્રેટીસ]]ની [[પ્રશ્નો પૂછવાની]] [[સોક્રેટીક પદ્ધતિ]]નું પુરોગામી છે.
 
[[આયોનિયન]] તત્વચિંતક [[થેલ્સ]] ઉપર બેબીલોન સભ્યતાના ખગોળીય વિચારોની અસર પડી હતી.
 
== વિજ્ઞાન અને ટેકનોલોજી ==
=== ખગોળશાસ્ત્ર ===
{{main|Babylonian astronomy}}
{{see|Babylonian astrology|Babylonian calendar}}
 
બેબીલોનના ખગોળશાસ્ત્રીઓ તારાઓ અને આકાશનો અભ્યાસ કરવામાં અત્યંત રસ ધરાવતા હતા અને તેમાંના મોટાભાગના નિષ્ણાતો ગ્રહણો અને સંક્રાંતિઓની આગાહી કરી ચૂક્યા હતા. લોકો એવું માનતા હતા કે ખગોળશાસ્ત્રમાં બધી ચીજોનો કોઈ હેતુ છે. આમાંની મોટાભાગની ધર્મ અને શુકનો સાથે સંબંધિત હતી. મેસોપોટેમીયાના ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રના પરિભ્રમણોના આધારે 12 મહિનાનું પંચાંગ ઘડી કાઢ્યું હતું. તેમણે વર્ષને બે ઋતુઓમાં વિભાજ્યું હતું. ઉનાળો અને શિયાળો. ખગોળશાસ્ત્ર તેમ જ [[જ્યોતિષશાસ્ત્ર]]ના મૂળિયાં છેક આ સમય સુધી જાય છે.
 
Line ૧૧૭ ⟶ ૧૦૨:
 
=== ગણિતશાસ્ત્ર ===
{{Main|Babylonian mathematics}}
{{see|Babylonian calendar}}
 
મેસોપોટેમીયાના લોકો 60 અંકને આધાર ગણનારી [[સેક્સાગેસિમલ]] [[અંકવ્યવસ્થા]]નો ઉપયોગ કરતા હતા. હાલના 60 મિનીટના કલાક અને 24 કલાકના દિવસ તેમજ 360 [[ડીગ્રી]] વર્તુળના મૂળ આ વ્યવસ્થામાં રહેલા છે. સુમેર પંચાંગમાં દરેક સાત દિવસના સપ્તાહની પણ સંકલ્પના કરવામાં આવી હતી. આ ગાણિતિક જ્ઞાનનો ઉપયોગ [[નકશાનિર્માણ]]માં થતો હતો.
 
Line ૧૩૫ ⟶ ૧૧૭:
 
=== તકનીક ===
{{Copyedit|date=December 2008}}
મેસોપોટેમીયાના લોકોએ ધાતુ અને તામ્રકામ, કાચ અને લેમ્પ નિર્માણ, કાપડ વણાટ, પૂર અંકુશ, પાણી સંગ્રહ અને સિંચાઈ સહિતની ઘણી તકનીકો શોધી હતી.
 
Line ૧૪૫ ⟶ ૧૨૬:
મેસોપોટેમીયાનો [[ધર્મ]] પ્રથમ એવો ધર્મ હતો જેની નોંધ લેવામાં આવી હતી. મેસોપોટેમીયાના લોકો એવું માનતા હતા કે દુનિયા એક ચપટી થાળી છે {{Citation needed|date=June 2009}} તેની આસપાસ એક વિશાળ, છિદ્રવાળો અવકાશ છે અને તેની ઉપર [[સ્વર્ગ]] છે. તેઓ એવું પણ માનતા હતા કે પાણી સર્વ ઠેકાણે, ટોચે, તળિયે, ચારેબાજુ છે અને [[બ્રહ્માંડ]] આ અપાર સાગરમાંથી પેદા થયું છે. વધુમાં, મેસોપોટેમીયાનો ધર્મ [[બહુદેવવાદી]] હતો.
 
ઉપર વર્ણવેલી [[માન્યતા]]ઓ મેસેપોટેમીયાના લોકોમાં સામાન્ય હતી, તેમ છતાં તેમાં પ્રાદેશિક વૈવિધ્ય પણ હતું. બ્રહ્માંડ માટેનો સુમેર શબ્દ એન-કી છે, જે ઇશ્વર એન અને દેવી ‘કી’ના સંદર્ભમાં પ્રયોજાય છે. તેમનો પુત્ર હતો એન્લીલ: પવન દેવ. તેઓ માનતા હતા કે એન્લીલ સૌથી શક્તિશાળી ઇશ્વર હતો. તે [[દેવગણ]]નો મુખ્ય દેવ હતો, જેમ ગ્રીકોનો, [[ઝીયસ]] અને રોમનોનો [[જ્યુપીટર]] હતો. આપણે કોણ છીએ?, આપણે ક્યાં છીએ?, આપણે અહીં કેવી રીતે આવ્યા?, આવા [[તત્વજ્ઞાન વિષયક ]] સવાલો પણ સુમેરના લોકોએ ઉપસ્થિત કર્યા હતા.
આ સવાલોના જવાબો તેમના દેવોએ આપેલી સમજુતીઓમાં તેઓ મેળવતા હતા.
 
== રજાઓ, ઉજવણીઓ અને તહેવારો ==
Line ૧૭૮ ⟶ ૧૫૯:
 
=== દફનવિધિ ===
મેસોપોટેમીયાની [[દફનવિધિ]] અંગે માહિતી પૂરી પાડતી સેંકડો [[કબરો]]નું ઉત્ખનન મેસોપોટેમીયાના ભાગોમાં કરવામાં આવ્યું છે. [[ઉર]] શહેરમાં મોટા ભાગના લોકોને ([[કાતાલ્હુયુક]] ની જેમ) કેટલાક વસ્તુઓ સાથે તેમના ઘરો હેઠળ આવેલી કબરોમાં દફનાવવામાં આવતા હતા. કેટલાક મૃતદેહો સાદડીઓ અને [[જાજમો]]માંજાજમોમાં વિંટળાએલા જોવા મળ્યા છે. રોગિષ્ઠ બાળકોને મોટી બરણાઓમાં રાખવામાં આવતા હતા જે કુટુંબનાં [[મંદીરમાં]] રાખવામાં આવતી હતી. અન્ય અવશેષો શહેરના સામાન્ય [[કબ્રસ્તાનો]]માં દફનાવાએલા જોવા મળ્યા છે.17 કબરોમાં અત્યંત કિમતી ચીજો જોવા મળી છે. એવું મનાય છે કે આ બધી શાહી કબરો છે.
{{Unreferenced section|date=October 2007}}
મેસોપોટેમીયાની [[દફનવિધિ]] અંગે માહિતી પૂરી પાડતી સેંકડો [[કબરો]]નું ઉત્ખનન મેસોપોટેમીયાના ભાગોમાં કરવામાં આવ્યું છે. [[ઉર]] શહેરમાં મોટા ભાગના લોકોને ([[કાતાલ્હુયુક]] ની જેમ) કેટલાક વસ્તુઓ સાથે તેમના ઘરો હેઠળ આવેલી કબરોમાં દફનાવવામાં આવતા હતા. કેટલાક મૃતદેહો સાદડીઓ અને [[જાજમો]]માં વિંટળાએલા જોવા મળ્યા છે. રોગિષ્ઠ બાળકોને મોટી બરણાઓમાં રાખવામાં આવતા હતા જે કુટુંબનાં [[મંદીરમાં]] રાખવામાં આવતી હતી. અન્ય અવશેષો શહેરના સામાન્ય [[કબ્રસ્તાનો]]માં દફનાવાએલા જોવા મળ્યા છે.17 કબરોમાં અત્યંત કિમતી ચીજો જોવા મળી છે. એવું મનાય છે કે આ બધી શાહી કબરો છે.
 
== સંસ્કૃતિ ==
=== સંગીત, ગીતો અને વાદ્યો ===
કેટલાક ગીતો દેવો માટે રચાયા હતા પરંતુ ઘણા ગીતો મહત્વની ઘટનાઓનું વર્ણન કરવા લખાયા હતા. સંગીત અને ગીતો [[રાજાઓ]]ને રીઝવતા હતા, તેમ છતાં સામાન્ય લોકો પણ તેને માણતા હતા, જેમને પોતાના ઘરોમાં કે [[બજારો]]માં ગીતો ગાવાનું અને નૃત્ય કરવાનું ગમતું હતું. બાળકો સમક્ષ ગીતો ગવાતા હતા, જેને તેઓ તેમના બાળકોને સંભળાવતા હતા. આમ આ ગીતો અસંખ્ય [[પેઢી]]ઓ દ્વારા સચવાતા હતા અને છેવટે તેમને કોઈ શબ્દોમાં ઉતારતું હતું. આ ગીતો [[સદીઓ]] સુધી [[ઐતિહાસિક ઘટનાઓ]] અંગેની અત્યંત મહત્વની [[માહિતી]] એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા હતા અને તે સમય જતાં આધુનિક ઇતિહાસકારો પાસે આવી હતી.
 
[[ઊડ]] (અરબી:العود) એક નાનુ, તંતુવાદ્ય છે. ઊડની સૌથી જૂની ચિત્રાત્મક નોંધ 5000 વર્ષ પહેલાં દક્ષિણ મેસોપોટેમીયામાં [[ઉરુક]] સમયગાળાની જોવા મળી છે. હાલમાં તે બ્રિટિશ મ્યૂઝીયમમાં રાખવામાં આવેલી એક [[નળાકાર મુદ્રા]] ઉપર છે અને ડૉ. ડોમિનિક કોલોને તે પ્રાપ્ત કરી હતી. [[ચિત્ર]] એક [[બોટ]] પર ઝૂકીને [[જમણા હાથથી]] તંતુવાદ્ય વગાડતી એક સ્ત્રીને દર્શાવે છે. આ વાદ્ય લાંબી અને ટૂંકી ડોકની વૈવિધ્યપૂર્ણ મુદ્રાઓમાં સેંકડો વખત મેસોપોટેમીયાના ઇતિહાસ દરમિયાન અને ત્યાર બાદ 18મા [[વંશ]] પછી પ્રાચીન [[ઇજિપ્ત]]માં જોવા મળ્યું છે.
Line ૧૯૦ ⟶ ૧૭૦:
 
=== રમતો ===
0}શિકાર એસ્સીરીયાના રાજાઓમાં લોકપ્રિય રમત હતી. કલામાં વારંવાર જોવા મળતા [[મુષ્ટિયુદ્ધ]] અને [[કુસ્તી]] તેમ જ [[પોલો]]નું એક સ્વરૂપ સંભવિતપણે લોકપ્રિય હતું, જેમાં માણસો ઘોડા પર બેસવાના બદલે અન્યના ખભા પર બેસતા હતા. તેઓ રગ્બી જેવી એક રમત મેજોરી પણ રમતા હતા, જે લાકડાના દડાથી રમાતી હતી. [[સેનેટ]] અને [[બેકગેમન]] જેવી બોર્ડગેઇમ પણ રમતા હતા, જે હવે "મા-અસેસ્બલુની શાહી રમત"ના નામે ઓળખાય છે.
 
=== કુટુંબ જીવન ===
[[File:Babylonian marriage market.jpg|thumb|બેબીલોનનું લગ્નબજાર, રોયલ હોલોવે કોલેજમાં.]]
સમય જતાં મેસોપોટેમીયા વધારે ને વધારે [[પુરુષસત્તાક સમાજ]] બન્યું હતું, જેમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધારે શક્તિશાળી હતા. થોરકિલ્ડ જેકોબસન અને અન્યોએ સૂચવ્યું છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઇ સમાજ પર "વડીલોની સભા"નું શાસન ચાલતું હતું, જેમાં સ્ત્રીઓ અને પુરુષોનું સમાન પ્રતિનિધિત્વ હતું, પરંતુ સમય જતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો ગયો હતો અને પુરુષોનો દરજ્જો ઊંચો ગયો હતો. શાળાની વાત કરીએ તો શાહી બાળકો તેમજ શ્રીમંત અને વ્યાવસાયિકો (લહિયાઓ, તબીબો, મંદિરના વહીવટદારો, વગેરે)ના સંતાનો શાળાએ જતા હતા. મોટા ભાગના કિશોરોને તેમના પિતાઓના વેપાર વિષે શીખવવામાં આવતું કે પછી વેપાર શિક્ષણ મેળવવા માટે શિખાઉ તરીકે દાખલ કરવામાં આવતા.<ref>{{cite book|author=Rivkah Harris|title=Gender and Aging in Mesopotamia|year=2000}}</ref>
છોકરીઓને તેમની માતાઓ સાથે ઘરે જ રહેવું પડતું હતું, જ્યાં તેઓ [[ઘરકામ]] અને [[રસોઈ]] શીખતી અને નાના બાળકોનું ધ્યાન રાખતી હતી. કેટલાક બાળકો ઘઊં દળવાના કે પંખીઓ ઉડાડવાના કામમાં મદદ કરતા. એ સમયના ઇતિહાસ માટે અસામાન્ય કહેવાય, પરંતુ મેસોપોટેમીયાની સ્ત્રીઓ [[અધિકારો ]] ધરાવતી હતી. તેઓ [[સંપત્તિ]] ધરાવી શકતી હતી અને વાજબી કારણો હોય તો [[છૂટાછેડા]] પણ લઈ શકતી હતી.
 
== અર્થતંત્ર ==
Line ૨૦૩ ⟶ ૧૮૩:
== કૃષિ ==
મેસોપોટેમીયાની ભૂગોળ એવી હતી કે ખેતી સિંચાઈ અને સારી ગટર વ્યવસ્થાથી જ સંભવ હતી. આ એક એવી હકીકત હતી જેની મેસોપોટેમીયાની સભ્યતાની ઉત્ક્રાન્તિ પર જબરજસ્ત અસર પડી હતી.
સિંચાઈ માટેની જરૂરિયાતે સુમેર લોકોને અને પાછળથી અક્કાડોને તેમના શહેરો તિગ્રિસ અને યુફ્રેટીસના કાંઠાઓ અને આ નદીઓની શાખાઓ પર બાંધવાની ફરજ પાડી હતી. ઊર અને ઊરુક જેવા કેટલાક મોટા શહેરો યુફ્રેટીસની શાખાઓ પર બન્યા, જ્યારે અન્યો, નોંધપાત્રપણે લગાશ જેવા શહેરો તિગ્રિસની શાખાઓ પર બન્યા. આ નદીઓ વધુમાં ખોરાક અને ખાતર બંનેમાં ઉપયોગી એવી માછલીઓ, ઘાસચારો અને બાંધકામ માટે માટી પૂરી પાડતી હતી.
ઊર અને ઊરુક જેવા કેટલાક મોટા શહેરો યુફ્રેટીસની શાખાઓ પર બન્યા, જ્યારે અન્યો, નોંધપાત્રપણે લગાશ જેવા શહેરો તિગ્રિસની શાખાઓ પર બન્યા. આ નદીઓ વધુમાં ખોરાક અને ખાતર બંનેમાં ઉપયોગી એવી માછલીઓ, ઘાસચારો અને બાંધકામ માટે માટી પૂરી પાડતી હતી.
 
તિગ્રિસ અને યુફ્રેટીસ નદીની ખીણો [[ફળદ્રુપ અર્ધચંદ્રાકાર]]નો ઉત્તર-પૂર્વીય હિસ્સો બનાવતી હતી, જેમાં [[જોર્ડન નદી]]ની ખીણ અને [[નાઇલ]]ની ખીણનો પણ સમાવેશ થતો હતો. આથી, સિંચાઈને કારણે મેસોપોટેમીયામાં [[આહાર પૂરવઠો]] સમૃદ્ધ હતો. નદીની નજીકની જમીનો [[ફળદ્રુપ]] હતી અને [[પાક]] માટે સારી હતી, તેમ છતાં પાણીથી દૂરની જમીન સૂકી અને મોટે ભાગે વસવાટ માટે અયોગ્ય હતી. આને કારણે જ મેસોપોટેમીયાના [[વસાહતી]]ઓ માટે [[સિંચાઈ]]નો વિકાસ અત્યંત મહત્વનો હતો. મેસોપોટેમીયાની અન્ય [[શોધો]]માં [[બંધો]] દ્વારા પાણીનું નિયંત્રણ અને [[નહેરો]]ના ઉપયોગનો સમાવેશ થાય છે.
 
 
 
Line ૨૧૭ ⟶ ૧૯૫:
== સરકાર ==
મેસોપોટેમીયાની ભૂગોળે પ્રદેશના રાજકીય વિકાસ પર ગંભીર અસર કરી હતી. નદીઓ અને તેમની શાખાઓ વચ્ચે સુમેરના લોકોએ તેમના પ્રથમ શહેરો અને સિંચાઈ નહેરોનું નિર્માણ કર્યું. આ નહેરો જ્યાં વિચરતી આદિજાતિઓ ઘૂમતી રહેતી હતી તેવા રણ કે કળણભૂમિના વિશાળ મેદાનોથી અલગ પડતી હતી.
અલગ થલગ શહેરો વચ્ચેનો સંદેશા વ્યવહાર મુશ્કેલ હતો અને ક્યારેક તો ખતરનાક. આમ, સુમેરનું દરેક શહેર એક [[શહેર-રાજ્ય]] બન્યું, અન્યોથી સ્વતંત્ર અને પોતાની સ્વતંત્રતા માટે સજ્જ. ક્યારેક એક શહેર બીજાને જીતવાનો પ્રયાસ કરતું અને પ્રદેશને એક કરતું, પરંતુ આવા પ્રયાસોનો સદીઓ સુધી પ્રતિકાર થયો અને તે નિષ્ફળ ગયા. પરીણામે, સુમેરનો રાજકીય ઇતિહાસ લગભગ સતત યુદ્ધનો રહ્યો. સમય જતાં, સુમેરને [[ઇઅન્નાતુમે]] એક કર્યું, પરંતુ આ એકત્વ બોદું હતું અને માત્ર એક પેઢી પછી ઇ.સ. પૂર્વે 2331માં અક્કાડોએ સુમેરને જીતી લીધું ત્યારે આ એકત્વ નિષ્ફળ ગયું હતું.
 
અક્કાડ સામ્રાજ્ય પ્રથમ સફળ સામ્રાજ્ય હતું જે એક પેઢીથી વધારે ટક્યું હતું અને રાજાઓના શાંતિપૂર્ણ રાજ્યારોહણ નિહાળ્યા હતા. સામ્રાજ્ય સરખામણીએ અલ્પજીવી હતું, કેમ કે થોડીક જ પેઢીઓમાં બેબીલોને તેને જીતું લીધું હતું.
 
=== રાજાઓ ===
{{see|Sumerian king list|List of Kings of Babylon|Kings of Assyria}}
મેસોપોટેમીયાના લોકો માનતા હતા કે તેમના રાજાઓ અને રાણીઓ [[દેવો]]ના શહેરમાંથી ઉતરી આવ્યા છે, પરંતુ [[પ્રાચીન ઇજિપ્તવાસીઓ]]ની જેમ તેઓ ક્યારેય એવું માનતા નહોતા કે તેમના રાજાઓ સાચા દેવો છે.<ref>{{cite book|author=Robert Dalling|title=The Story of Us Humans, from Atoms to Today's Civilization|year=2004}}</ref> મોટાભાગના રાજાઓ પોતાને “બ્રહ્માંડનો રાજા” કે “મહાન રાજા” એવું બિરુદ આપતા હતા. બીજુ સામાન્ય નામ હતું “[[ગોપાલક]]”, કેમ કે રાજાઓને તેમના પ્રજાજનોની સંભાળ રાખવાની હતી.
 
Line ૨૩૭ ⟶ ૨૧૫:
 
બેલ્શેડેઝાર બેબીલોનનો છેલ્લો રાજા હતો. તે નેબોનિડસનો પુત્ર હતો. તેની પત્ની નિક્ટોરીસ હતી, [[નેબુચદનેઝાર]]ની પુત્રી.
 
 
=== સત્તા ===
Line ૨૫૬ ⟶ ૨૩૩:
 
== સ્થાપત્યકલા ==
 
પ્રાચીન મેસોપોટેમીયાના સ્થાપત્યનો અભ્યાસ [[પુરાતત્વીય]] પ્રમાણો, ઇમારતોની ચિત્રાત્મક પ્રસ્તુતિઓ અને બાંધકામ પ્રણાલીઓ પરના ગ્રંથો આધારિત છે. અભ્યાસપૂર્ણ સાહિત્ય સામાન્યપણે મંદિરો, મહેલો, શહેરની દિવાલો અને દરવાજા તેમ જ અન્ય ઐતિહાસિક ઇમારતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ પ્રસંગોપાત નિવાસી સ્થાપત્ય ઉપર પણ સંશોધન થયેલું જોવા મળે છે.<ref>{{cite book|first=Sally|last=Dunham|chapter=Ancient Near Eastern architecture|title=A Companion to the Ancient Near East|editor=Daniel Snell|location=Oxford|publisher=Blackwell|year=2005|pages=266–280|isbn=0-631-23293-1}}</ref> પુરાવતત્વીય પૃષ્ઠ સર્વેક્ષણમાં પ્રારંભિક મેસોપોટેમીયાના શહેરોમાં શહેરી સ્વરૂપનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક મેસોપોટેમીયાના સૌથી નોંધપાત્ર પુરાતત્વીય અવશેષોમાં ઇ.સ. પૂર્વેની ચોથી સહસ્ત્રાબ્દિના [[ઊરુક]] ખાતેના મંદિર પરિસરો, ખાફજાહ અને તેલ્લ અસ્માર જેવા [[દિયાલા નદી]] ખીણના [[પ્રારંભિક વંશ]] કાળના સ્થળોથી મળેલા મંદિરો અને મહેલો, [[નીપ્પુર]] ([[એન્લીલ]]નું ગર્ભગૃહ) અને [[ઉર]] ([[નાનના]]નું ગર્ભગૃહ) ખાતે [[ઉરના ત્રીજા વંશ]]ના અવશેષો, [[એબલા]], [[મારી]], [[અલાલખ]], [[અલેપ્પો]] અને [[કુલ્તેપે]]ના સીરીયન-તૂર્કી સ્થળો ખાતેના મધ્ય [[કાંસ્ય યુગ]]ના અવશેષો, [[બોગઝ્કોય]] (હત્તુશા), [[ઉગારિત]], [[અશુર]] અને [[નુઝી]] ખાતેના ઉત્તર-કાંસ્યયુગના મહેલો અને મંદિરો, [[એસ્સીરીયા]] ([[કલ્હું]]/નીમરુડ, [[ખોર્સબળ]], [[નીનેવેહ]]), [[બેબીલોનીયન]] ([[બેબીલોન]]), [[ઉરાર્તિયન]] ([[તુશ્પા]]/વન કલેસી, કાવુસ્તેપે, અયાનીસ, [[અર્માંવીર]], [[એરેબુની]], [[બસ્તમ]]) ખાતેના લોહયુગના મહેલો અને મંદિરો અને ([[કર્કામીસ]], [[તેલ્લ હલફ]], [[કરતેપે]]) જેવા [[નીઓ-હીટ્ટાઇટ]] સ્થળોએ આવેલા અવશેષોનો સમાવેશ થાય છે.
 
 
નિપ્પુર અને ઊર ખાતેના જૂના બેબીલોનીયન અવશેષોમાંથી મળેલા ઘરો અત્યંત જાણીતા છે. ઇમારત નિર્માણ અને સંબંધિત કર્મકાંડો પરના સ્રોતોમાં ત્રીજી સહસ્ત્રાબ્દિના ગુડીયાના નળાકારો તેમ જ [[લોહ યુગ]]ના એસ્સીરીયન અને બેબીલોનીયન શાહી અભિલેખો પણ નોંધપાત્ર છે.
 
=== રહેવાસ ===
Line ૨૭૫ ⟶ ૨૫૧:
 
=== ઝીગ્ગુરાત ===
 
{{Main|Ziggurat}}
 
ઝીગ્ગુરાતો પ્રાચીન [[મેસોપોટેમીયા ખીણ]] અને પશ્ચિમી [[ઇરાની ઉચ્ચપ્રદેશ]]માં બંધાયેલા વિશાળ પીરામીડ આકારના મંદિરો હતા. તે ક્રમશ: ઘટતા જતા મજલાઓ કે સ્તરોના અગાસીઓવાળા [[સ્ટેપ પીરામીડ]]નું સ્વરૂપ ધરાવતા હતા. મેસોપોટેમીયા ખાતે અને તેની નજીક આવા 32 ઝીગ્ગુરાતો હતા. આ પૈકીના 28 [[ઇરાક]]માં અને 4 [[ઇરાન]]માં છે. નોંધપાત્ર ઝીગ્ગુરાતોમાં [[નસીરીયાહ]] નજીક [[ઊરનો મહાન ઝીગ્ગુરાત]] ઇરાકમાં [[બગદાદ]], નજીક [[અકાર કુફ]], ઇરાનના [[ખુઝેસ્તાન]]માં [[તોઘા ઝેનબીલ]] અને નજીકના સમયમાં જ જેની શોધ થઈ છે તેવા ઇરાનના [[કશાન]] નજીકના [[સીઆલ્ક]] અને અન્ય ઝીગ્ગુરાતોનો સમાવેશ થાય છે. [[સુમેર]]વાસીઓ, [[બેબીલોન]]વાસીઓ, [[એલમ]]વાસીઓ અને [[એસ્સીરી]]વાસીઓએ સ્થાનિક ધર્મોના સ્મારકો તરીકે આ ઝીગ્ગુરાતો બનાવ્યા હતા. ઊંચા કરેલા મંચો જેવા ઝીગ્ગુરાતોના સૌથી પ્રારંભના ઉદાહરણો ઇ.સ. પૂર્વે ચોથી [[સહસ્ત્રાબ્દિ]] દરમિયાન [[ઉબેઇડ કાળ]]<ref name="Crawford, page 73">ક્રોફર્ડ, પાનુ 73</ref>માં અને છેલ્લામાં છેલ્લા ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મળે છે. ઝીગ્ગુરાતની ટોચ મોટાભાગના પીરામીડોથી વિપરીતપણે સપાટ હોય છે. સ્ટેપ પીરામીડની શૈલી વંશકાળના પૂર્વાર્ધના અંતની આસપાસ શરૂ થઈ હતી.<ref>ક્રોફર્ડ, પાનુ 73-74</ref> લંબચોરસ, અંડાકાર કે ચોરસ મંચ પર ઘટતા જતા સ્તરોમાં બંઘાયેલા ઝીગ્ગુરાત [[પીરામીડ]] આકારના હતા. સૂર્યની ગરમીમાં પકવેલી [[ઇંટો]]થી ઝીગ્ગુરાતનો મુખ્ય ભાગ બનતો હતો, જ્યારે બહારની બાજુએ અગ્નિમાં તપાવેલી ઇંટોનો ફલક રહેતો. બહારની બાજુઓ મોટે ભાગે વિવિધ રંગોથી ચમકાવવામાં આવતી અને તેમનું [[જ્યોતિષશાસ્ત્રીય]] મહત્વ હશે. રાજાઓ ક્યારેક આ ચમકતી ઇંટો પર તેમના નામો કોતરાવતા હતા. સ્તરોની સંખ્યા બેથી સાતની રહેતી અને ટોચે મંદિર કે દેવળ રહેતું. ઝીગ્ગુરાતની એક બાજુએ ઢોળાવોની શ્રેણિઓ દ્વારા કે પછી તળિયેથી ટોચે જતા ચક્રાકાર ઢાળ દ્વારા મંદિર સુધી પહોંચાતું હતું. એવું સૂચવાયું છે કે ઝિગ્ગુરાતો પર્વતોને તાદ્રશ્ય કરવા બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ ધારણાને સમર્થન આપે તેવા લખાણો કે પુરાતત્વીય પુરાવા ભાગ્યેજ જોવા મળે છે.