ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:chaitanya_mahaprabhuChaitanya Mahaprabhu.jpg|thumb|right|200px|શ્રી ચૈતન્ય મહાપ્રભુ ]]
શ્રી ચૈતન્ય મહાપ્રભુ ([[બંગાળી ભાષા|બંગાળી]] চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૪)નો જન્મ હાલનાં [[પશ્ચિમ બંગાળ]]માં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ [[ફાગણ સુદ ૧૫|ફાગણ સુદ પૂનમ]]નાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના [[પશ્ચિમ બંગાળ]] અને [[બાંગ્લાદેશ]]) તથા [[ઓરિસ્સા]]ના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ [[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય|ગૌડીય વૈષ્ણવો]] તેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણજ [[રાધા|રાધા રાણીના]] ભાવ અને રૂપમાં માને છે.