પારનેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''પારનેરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ| વલસાડ તાલુકા]] તાલુકાનુંનું મહત્વનું ગામ છે. પારનેરા ગામમાં [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, પંયાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં આવેલું છે.
પારનેરા ખાતે આવેલા ડુંગર પર પુરાણા ગાયકવાડી જમાનાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ જોવાનો અનેરો લ્હાવો મળે છે.