મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૯:
[[File:Mesopotamia.PNG|thumb|right|પ્રાચીન મેસોપોટેમીયાનો રૂપરેખાત્મક નક્શો]]
 
પ્રાચીન મેસોપોટેમીયાનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે 5300થી [[ઉબેઇડ યુગ ]] દરમિયાન શહેરી સમાજોના પ્રારંભથી શરૂ થાય છે. [[પ્રાચીન સમીપ પૂર્વ]]નોપૂર્વનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં [[એચીમેનિડ સામ્રાજ્ય]]ના આગમન સાથે અથવા [[મેસોપોટેમીયા ઉપરના ઇસ્લામી આક્રમણ]]નાઆક્રમણના આરંભ તેમજ [[ખિલાફત]]ની સ્થાપના સાથે સમાપ્ત થાય છે અને ત્યારથી આ વિસ્તાર [[ઇરાક]]ના નામે ઓળખાવા માંડ્યો હતો.
 
મેસોપોટેમીયામાં અત્યંત વિકસિત સામાજિક સંકુલતા ધરાવતા દુનિયાના કેટલાક સૌથી પ્રાચીન રાજ્યો આવેલા હતા. [[ઇજિપ્ત]]માંઇજિપ્તમાં [[નાઇલ]] નદીની ખીણ, [[ભારતીય ઉપખંડ]]માંઉપખંડમાં [[સિંધુ ખીણ]] અને [[ચીન]]માં પીળી નદીની ખીણ સહિતની [[નદી તટ]]નીતટની ચાર સભ્યતાઓ પૈકીની એક સભ્યતા તરીકે આ પ્રદેશ વિખ્યાત હતો, જ્યાં [[લેખનકળા]] વિકસી હતી. (અલબત્ત, લેખનકળા સ્વતંત્રપણે મેસોઅમેરિકામાં પણ વિકસી હોવાનું મનાય છે).
 
મેસોપોટેમીયામાં [[ઉરુક]], [[નિપ્પુર]], [[નિનેવેહ]] અને [[બેબીલોન]] ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરો તેમજ મા-અસેસ્બ્લુનું શહેર, [[અક્કાડ]] સામ્રાજ્ય [[ઉરનો ત્રીજો વંશ]] અને [[એશીરીયા]]ઇએશીરીયાઇ સામ્રાજ્ય જેવા મોટા પ્રાદેશિક રાજ્યો પણ આવેલા હતા. મેસોપોટેમીયાના કેટલાક મહત્વના ઐતિહાસિક નેતાઓમાં હતા જેમાં [[ઉર-નમ્મુ ]] (ઉરનો રાજા), [[સારગોન]] (અક્કાડ સામ્રાજ્યનો સ્થાપક), [[હમ્મુરાબી]] (જુના બેબીલોન રાજ્યનો સ્થાપક), અને [[તિગલેથ-પાઇલેસર પહેલો ]] (એશીરીયન સામ્રાજ્યનો સ્થાપક)નો સમાવેશ થાય છે.
 
‘‘પ્રાચીન મેસોપોટેમીયા’’ [[ઇ.સ. પૂર્વે છઠ્ઠી સહસ્ત્રાબ્દિ]]નાસહસ્ત્રાબ્દિના ઉત્તરાર્ધમાં શરૂ થાય છે અને ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં [[એચીમેનિડ પર્શીયનો]]ના ઉત્થાન સાથે અથવા તો ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં [[મેસોપોટેમીયા ઉપરના મુસ્લિમ આક્રમણ ]] સાથે સમાપ્ત થાય છે. આ લાંબો સમયગાળો નીચે પ્રમાણે વિભાજિત કરી શકાય:
 
[[File:MesopotamiaTrends.jpg|thumb|500px|મેસોપોટેમીયાના ઇતિહાસની તરાહો્]]
* પૂર્વ-પોટરી [[નીઓલિથિક]]પોટરીનીઓલિથિક:
** [[જાર્મો ]] (લગભગ ઇ.સ. પૂર્વે 7000? (ઇ.સ. પૂર્વે એટલે અપ્રમાણિત સી-14 ડેટ્સ)
* પોટરી નીઓલિથિક:
** [[હસ્સુના ]]હસ્સુ (લગભગ ઇ.સ. પૂર્વે 6000?) bc), [[સમારા]] (લગભગ ઇ.સ. પૂર્વે 5700 - ઇ.સ. પૂર્વે 4900) અને [[હલફ]] (લગભગ ઇ.સ. પૂર્વે 6000 - ઇ.સ. પૂર્વે 5300) ‘‘સંસ્કૃતિઓ’’
* ચાલ્કોલિથિક અથવા [[તામ્રયુગ]]:
**[[ઉબેઇડ સમયગાળો]] (લગભગ ઇ.સ. પૂર્વે 5900 - ઇ.સ. પૂર્વે 4400) લગભગ ઇ.સ પૂર્વે ઇ.સ. પૂર્વે 5900-4000
**[[ઉરુક સમયગાળો ]] (લગભગ ઇ.સ. પૂર્વે 4400 - ઇ.સ. પૂર્વે 3200) લગભગ ઇ.સ પૂર્વે 4000- ઇ.સ. પૂર્વે 3200
**જેમ્દેત નાસ્ર સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 3100- ઇ.સ. પૂર્વે 2900)
* પ્રારંભિક [[કાંસ્ય યુગ ]]
**પ્રારંભિક [[સુમેર]] વંશના શહેર રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 2900-ઇ.સ. પૂર્વે 2350)
**[[અક્કાડીયન સામ્રાજ્ય ]] (લગભગ ઇ.સ. પૂર્વે 2350- ઇ.સ. પૂર્વે 2193)
**[[ઉરનો ત્રીજો વંશ]] (‘‘સુમેરીયાઈ પુનરૂત્થાન’’ અથવા ‘‘નવ-સુમેરિયાઈ સમયગાળો’’) (લગભગ ઇ.સ. પૂર્વે 2119-2004)
* મધ્ય કાંસ્ય યુગ
**પ્રારંભિક [[બેબીલોનીયા]] (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
**[[પ્રારંભિક એશીરીયન સામ્રાજ્ય ]] (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
**[[પ્રથમ બેબીલોન વંશ ]] (લગભગ ઇ.સ. પૂર્વે 18થી 17) સદી
* કાંસ્ય યુગનો ઉત્તરાર્ધ
**[[કસ્સાઇટ વંશ]], [[મધ્ય એશીરીયન સમયગાળો ]] (લગભગ ઇ.સ. પૂર્વે 16થી 12 સદી)
**[[કાંસ્યયુગનું પતન ]] (લગભગ ઇ.સ. પૂર્વે 12થી 11 સદી)
* [[લોહયુગ]]
**[[નીઓ-હીટ્ટાઇટ]] અથવા સાઇરો-હીટ્ટાઇટ પ્રાદેશિક રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 11થી 7 સદી)
**[[નીઓ-એશીરીયન સામ્રાજ્ય]] (લગભગ ઇ.સ. પૂર્વે 10થી 7મી સદી)
**[[ચેલ્ડીયા]], [[નીઓ-બેબીલોનીયન સામ્રાજ્ય]] (ઇ.સ. પૂર્વે 7 સદીથી લગભગ 6 સદી)
* [[પ્રશિષ્ટ પ્રાચીનતા]]
**[[પર્શીયન બેબીલોનીયા]], [[એચીમેનિડ એસ્સીરીયા]] (ઇ.સ. પૂર્વે 6 સદીથી લગભગ 4 સદી)
**[[સેલ્યુસીડ]] મેસોપોટેમીયા (ઇ.સ. પૂર્વે 4થી લગભગ 3 સદી)
**[[પાર્થીયન અસુરિસ્તાન]] (ઇ.સ. પૂર્વે લગભગ 3 સદીથી ઇ.સ. પૂર્વે 3 સદી) ઈ.સ.
**[[ઓસ્રોએન]] (ઇ.સ. પૂર્વે લગભગ 2 સદીથી ઇ.સ. પૂર્વે લગભગ 3 સદી) ઈ.સ.
**[[એડીયાબેન]] (ખ્રિસ્તી સંવતની પહેલીથી બીજી સદી)
**[[રોમન મેસોપોટેમીયા]], [[રોમન એસ્સીરીયા]] (ખ્રિસ્તી સંવતની લગભગ બીજી સદી)
*[[અનુ પ્રાચીનતા]]
**0}સેસ્સાનિડ અસુરિસ્તાન (લગભગ 3થી 7 સદી)
**[[મેસોપોટેમીયા પર મુસ્લિમ આક્રમણ]] (લગભગ સાતમી સદી)