મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૬:
/>ઘટતો ચંદ્ર = પતન, સંરક્ષણ અને પાતાળના તહેવારો;
# વાર્ષિક કૃષિચક્રનો તબક્કો;
# સૂર્ય વર્ષના [[સંપાતો]] અને [[]]સંક્રાન્તિઓ/0};
# શહેરની પુરાણકથા અને તેના દિવ્ય સંવર્ધકો;
# સત્તાધીશ રાજાની સફળતા;
લીટી ૧૪૩:
=== મુખ્ય દેવો અને દેવીઓ ===
*[[અનુ]] સુમેરનો આકાશ દેવ હતો. તેના કી સાથે વિવાહ થયા હતા, પરંતુ મેસોપોટેમીયાના અન્ય કેટલાક ધર્મો પ્રમાણે ઉરસ તેની પત્ની હતી. દેવગણનો તે સૌથી મહત્વનો દેવ ગણાતો હતો, તેમ છતાં મહાકાવ્યોમાં તેની ભૂમિકા મોટે ભાગે નિષ્ક્રિય રહી હતી અને તેણે એન્લીલને સૌથી શક્તિશાળી દેવ હોવાનો દાવો કરવા દીધો હતો.
*[[એન્લીલ]] પ્રારંભમાં મેસોપોટેમીયાના ધર્મનો સૌથી શક્તિશાળી દેવ હતો. [[નીન્લીલ]] તેની પત્ની હતી અને તેના બાળકો હતા [[ઇસ્કુર]] (ક્યારેક), [[નાન્ના]] - [[સુએન]], [[નેર્ગાલ]], [[નીસાબા]], [[નામ્તાર]], [[નીનુર્તા]] (ક્યારેક), [[પેબિલ્સગ]], [[નુશુ]], [[એન્બીલુલુ]], [[ઉરસ ઝબાબા]] અને [[એન્નુગી]]. દેવગણમાં તેનું ટોચનું સ્થાન પાછળથી મર્ડુકે અને તેના પછી અશુરે પચાવી પાડ્યું હતું.
*[[એન્કી]] (Ea) [[એરીડુ]]નો દેવ. તે વરસાદનો દેવ હતો.
*[[મર્ડુક]] [[બેબીલોન]]નો મુખ્ય દેવ હતો. જ્યારે બેબીલોન સત્તા પર આવ્યું ત્યારે પુરાણકથાઓમાં મર્ડુકને તેની કૃષિના દેવ તરીકેના મૂળ દરજ્જાએથી ઉઠાવીને દેવગણના મુખ્ય દેવ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.
*[[અશુર]] એસ્સીરીયન સામ્રાજ્યનો દેવ હતો, એટલે જ્યારે [[એસ્સીરીયનો]] સત્તા પર આવ્યા ત્યારે તેમની પુરાણકથાઓએ અશુરને મહત્વનો દરજ્જો આપ્યો હતો.
*[[ગુલા]] અથવા [[ઉટુ]] (સુમેરીયનોમાં), [[શમશ]] (અક્કાડીયનોમાં) સૂર્યદેવ અને ન્યાયનો દેવ હતો.
 
*[[એરેશ્કીગલl]] પાતાળલોકની દેવી હતી.
*[[નેબુ]] મેસોપોટેમીયાનો લેખનકળાનો દેવ હતો. તે અત્યંત ડાહ્યો હતો અને તેના લેખન કૌશલ્ય માટે તેની સરાહના થતી હતી. સ્વર્ગ અને પૃથ્વી પર તેનો અંકુશ હોવાનું કેટલાક સ્થળોએ મનાતું હતું. પાછલા સમયમાં તેનું મહત્વ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું હતું.
*[[નીનુર્તા]] સુમેરનો યુદ્ધદેવ હતો. તે વીરનાયકોનો પણ દેવ હતો.
*[[ઇસ્કુર]] (અથવા [[અડાડ]]) વાવાઝોડાનો દેવ હતો.
*[[એરાર]] સંભવિતપણે દુકાળનો દેવ હતો. જમીનને ઉજ્જડ બનાવવામાં [[અડાડ]] અને [[નેર્ગાલ]] સાથે તેને મોટે ભાગે ઉલ્લેખવામાં આવે છે.
*[[નેગ્રાલ]] સંભવિતપણે મરકીનો દેવ હતો. તે [[એરેશ્કીગલ]]નો પણ પતિ હતો.
*[[ઝુ]]ના નામે પણ ઓળખાતો [[પાઝુઝુ]] અનિષ્ટ દેવ હતો, જેણે [[એન્લીલ]]ના ભવિષ્યની તકતી ચોરી લીધી હતી અને તેને કારણે માર્યો ગયો હતો. તે રોગચાળો લાવતો હતો, જેની કોઈ જાણીતી દવા નહોતી.
 
=== દફનવિધિ ===
મેસોપોટેમીયાની [[દફનવિધિ]] અંગે માહિતી પૂરી પાડતી સેંકડો [[કબરો]]નું ઉત્ખનન મેસોપોટેમીયાના ભાગોમાં કરવામાં આવ્યું છે. [[ઉર]] શહેરમાં મોટા ભાગના લોકોને ([[કાતાલ્હુયુક]] ની જેમ) કેટલાક વસ્તુઓ સાથે તેમના ઘરો હેઠળ આવેલી કબરોમાં દફનાવવામાં આવતા હતા. કેટલાક મૃતદેહો સાદડીઓ અને જાજમોમાં વિંટળાએલા જોવા મળ્યા છે. રોગિષ્ઠ બાળકોને મોટી બરણાઓમાં રાખવામાં આવતા હતા જે કુટુંબનાં મંદીરમાં રાખવામાં આવતી હતી. અન્ય અવશેષો શહેરના સામાન્ય [[કબ્રસ્તાનો]]માંકબ્રસ્તાનોમાં દફનાવાએલા જોવા મળ્યા છે. 17 કબરોમાં અત્યંત કિમતી ચીજો જોવા મળી છે. એવું મનાય છે કે આ બધી શાહી કબરો છે.
 
== સંસ્કૃતિ ==