મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭૬:
 
== અર્થતંત્ર ==
[[File:Metal production in Ancient Middle East.svg|thumb|પ્રાચીન મધ્ય પૂર્વના ખાણ ક્ષેત્રો.. રંગ પ્રમાણે ખનિજ: આર્સેનિક કથ્થાઇ રંગમાં, તાંબુ લાલ રંગમાં, કલાઇ ભૂખરા રંગમાં, લોખંડ લાલાશ પડતા કથ્થાઇ રંગમાં, સોનું પીળા રંગમાં, ચાંદી સફેદ રંગમાં અને સીસું કાળા રંગમાં.પીળો વિસ્તાર આર્સેનિક બ્રોન્ઝ માટે જ્યારે ભૂખરો વિસ્તાર કલાઇ બ્રોન્ઝ માટે.]]
[[સુમેરે]] પ્રથમ [[અર્થતંત્ર]] વિકસાવ્યું હતું, પરંતુ બેબીલોને [[અર્થશાસ્ત્ર]]ની પ્રારંભિક વ્યવસ્થા વિકસાવી હતી, જે [[કેઇન્સ પછીના અર્થશાસ્ત્રો]] સાથે સરખાવી શકાય તેવી હતી, પરંતુ, વિશેષ કરીને, "એનીથિંગ ગોઝ" અભિગમ જેવી હતી.<ref name="Sheila">શૈલા સી. ડાઉ (2005), "એક્ઝિયમ્સ એમ્ડ બેબીલોનીયન થોટ: અ રિપ્લાય", ''જર્નલ ઓફ પોસ્ટ કેઇન્સીઅન ઇકોનોમિક્સ'' '''27''' (3), પા. 385-391.</ref>
 
== કૃષિ ==