મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૮૦:
 
== કૃષિ ==
મેસોપોટેમીયાની ભૂગોળ એવી હતી કે ખેતી સિંચાઈ અને સારી ગટર વ્યવસ્થાથી જ સંભવ હતી. આ એક એવી હકીકત હતી જેની મેસોપોટેમીયાની સભ્યતાની ઉત્ક્રાન્તિ પર જબરજસ્ત અસર પડી હતી. સિંચાઈ માટેની જરૂરિયાતે સુમેર લોકોને અને પાછળથી અક્કાડોને તેમના શહેરો તિગ્રિસ અને યુફ્રેટીસના કાંઠાઓ અને આ નદીઓની શાખાઓ પર બાંધવાની ફરજ પાડી હતી. ઊર અને ઊરુક જેવા કેટલાક મોટા શહેરો યુફ્રેટીસની શાખાઓ પર બન્યા, જ્યારે અન્યો, નોંધપાત્રપણે લગાશ જેવા શહેરો તિગ્રિસની શાખાઓ પર બન્યા. આ નદીઓ વધુમાં ખોરાક અને ખાતર બંનેમાં ઉપયોગી એવી માછલીઓ, ઘાસચારો અને બાંધકામ માટે માટી પૂરી પાડતી હતી.
સિંચાઈ માટેની જરૂરિયાતે સુમેર લોકોને અને પાછળથી અક્કાડોને તેમના શહેરો તિગ્રિસ અને યુફ્રેટીસના કાંઠાઓ અને આ નદીઓની શાખાઓ પર બાંધવાની ફરજ પાડી હતી. ઊર અને ઊરુક જેવા કેટલાક મોટા શહેરો યુફ્રેટીસની શાખાઓ પર બન્યા, જ્યારે અન્યો, નોંધપાત્રપણે લગાશ જેવા શહેરો તિગ્રિસની શાખાઓ પર બન્યા. આ નદીઓ વધુમાં ખોરાક અને ખાતર બંનેમાં ઉપયોગી એવી માછલીઓ, ઘાસચારો અને બાંધકામ માટે માટી પૂરી પાડતી હતી.
 
તિગ્રિસ અને યુફ્રેટીસ નદીની ખીણો [[ફળદ્રુપ અર્ધચંદ્રાકાર]]નોઅર્ધચંદ્રાકારનો ઉત્તર-પૂર્વીય હિસ્સો બનાવતી હતી, જેમાં [[જોર્ડન નદી]]ની ખીણ અને [[નાઇલ]]ની ખીણનો પણ સમાવેશ થતો હતો. આથી, સિંચાઈને કારણે મેસોપોટેમીયામાં [[આહાર પૂરવઠો]] સમૃદ્ધ હતો. નદીની નજીકની જમીનો [[ફળદ્રુપ]] હતી અને [[પાક]] માટે સારી હતી, તેમ છતાં પાણીથી દૂરની જમીન સૂકી અને મોટે ભાગે વસવાટ માટે અયોગ્ય હતી. આને કારણે જ મેસોપોટેમીયાના [[વસાહતી]]ઓવસાહતીઓ માટે [[સિંચાઈ]]નો વિકાસ અત્યંત મહત્વનો હતો. મેસોપોટેમીયાની અન્ય [[શોધો]]માંશોધોમાં [[બંધો]] દ્વારા પાણીનું નિયંત્રણ અને [[નહેરો]]નાનહેરોના ઉપયોગનો સમાવેશ થાય છે.
 
મેસોપોટેમીયાની ફળદ્રુપ ભૂમિ પર વસવાટ કરનારા પ્રારંભિક વસાહતીઓ [[જવ]], [[ડુંગળી]], [[દ્રાક્ષ]], [[શલગમ]] અને [[સફરજન]] જેવા પાકોનું વાવેતર કરતા પહેલાં [[જમીન]]ને પોચી બનાવવા [[લાકડા]]નાલાકડાના [[હળ]]નો ઉપયોગ કરતા હતા. મેસોપોટેમીયાના વસાહતીઓ [[બીયર]] અને[[વાઇન]] બનાવનારા પહેલા લોકો પૈકીના એક હતા.
 
મેસોપોટેમીયાની ફળદ્રુપ ભૂમિ પર વસવાટ કરનારા પ્રારંભિક વસાહતીઓ [[જવ]], [[ડુંગળી]], [[દ્રાક્ષ]], [[શલગમ]] અને [[સફરજન]] જેવા પાકોનું વાવેતર કરતા પહેલાં [[જમીન]]ને પોચી બનાવવા [[લાકડા]]ના [[હળ]]નો ઉપયોગ કરતા હતા. મેસોપોટેમીયાના વસાહતીઓ [[બીયર]] અને[[વાઇન]] બનાવનારા પહેલા લોકો પૈકીના એક હતા.
 
નદીઓ જીવનને ટકાવતી હતી, તેમ છતાં સમગ્ર શહેરોને તબાહ કરનારા વારંવાર આવતા પૂર જીવનનો નાશ પણ કરતા હતા. મેસોપોટેમીયાની અકળ આબોહવા મોટે ભાગે ખેડુતો માટે કપરી હતી, પાક મોટે ભાગે બરબાદ થતા હોવાથી ગાય અને ઘેટાંબકરાં જેવો આહારનો વૈકલ્પિક સ્રોત પણ સાચવી રાખવામાં આવતો હતો..
મેસોપોટેમીયાની ખેતીમાં કૌશલ્યની જરૂર પડતી હોવાથી ખેડુતો અમુક અપવાદો સિવાય ખેતીકામ માટે [[ગુલામો]] પર નિર્ભર રહેતા નહોતા. ગુલામીને વહેવારુ બનાવવાના ઘણા જોખમો હતાં. (જેવા કે [[ગુલામ]]નુંગુલામનું પલાયન/[[બળવો]]).
 
== સરકાર ==