અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ru:Абхиманью
No edit summary
લીટી ૧:
[[File:Uttara Abhimanyu.jpg|thumb|અભિમન્યુને યુધ્ધમાં જતા જોતી ઉત્તરા]]
[[અર્જુન]] તથા [[સુભદ્રા]] (કૃષ્ણની બહેન)નો પુત્ર '''અભિમન્યુ''' ([[સંસ્કૃત]]: '''अभिमन्यु''') (શબ્દાર્થ: "આત્યન્તિક ક્રોધ") એ [[મહાભારત]]નાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો. તે પોતના પિતાની હરોળનો જ એક અજોડ ધનુર્ધર હતો. તે [[ચન્દ્ર]] દેવનાં પુત્રનો અવતાર હતો.