મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૯૧:
== સરકાર ==
મેસોપોટેમીયાની ભૂગોળે પ્રદેશના રાજકીય વિકાસ પર ગંભીર અસર કરી હતી. નદીઓ અને તેમની શાખાઓ વચ્ચે સુમેરના લોકોએ તેમના પ્રથમ શહેરો અને સિંચાઈ નહેરોનું નિર્માણ કર્યું. આ નહેરો જ્યાં વિચરતી આદિજાતિઓ ઘૂમતી રહેતી હતી તેવા રણ કે કળણભૂમિના વિશાળ મેદાનોથી અલગ પડતી હતી.
અલગ થલગ શહેરો વચ્ચેનો સંદેશા વ્યવહાર મુશ્કેલ હતો અને ક્યારેક તો ખતરનાક. આમ, સુમેરનું દરેક શહેર એક [[શહેર-રાજ્ય]] બન્યું, અન્યોથી સ્વતંત્ર અને પોતાની સ્વતંત્રતા માટે સજ્જ. ક્યારેક એક શહેર બીજાને જીતવાનો પ્રયાસ કરતું અને પ્રદેશને એક કરતું, પરંતુ આવા પ્રયાસોનો સદીઓ સુધી પ્રતિકાર થયો અને તે નિષ્ફળ ગયા. પરીણામે, સુમેરનો રાજકીય ઇતિહાસ લગભગ સતત યુદ્ધનો રહ્યો. સમય જતાં, સુમેરને [[ઇઅન્નાતુમે]] એક કર્યું, પરંતુ આ એકત્વ બોદું હતું અને માત્ર એક પેઢી પછી ઇ.સ. પૂર્વે 2331માં અક્કાડોએ સુમેરને જીતી લીધું ત્યારે આ એકત્વ નિષ્ફળ ગયું હતું.
 
અક્કાડ સામ્રાજ્ય પ્રથમ સફળ સામ્રાજ્ય હતું જે એક પેઢીથી વધારે ટક્યું હતું અને રાજાઓના શાંતિપૂર્ણ રાજ્યારોહણ નિહાળ્યા હતા. સામ્રાજ્ય સરખામણીએ અલ્પજીવી હતું, કેમ કે થોડીક જ પેઢીઓમાં બેબીલોને તેને જીતું લીધું હતું.
 
=== રાજાઓ ===
મેસોપોટેમીયાના લોકો માનતા હતા કે તેમના રાજાઓ અને રાણીઓ [[દેવો]]નાદેવોના શહેરમાંથી ઉતરી આવ્યા છે, પરંતુ [[પ્રાચીન ઇજિપ્તવાસીઓ]]ની જેમ તેઓ ક્યારેય એવું માનતા નહોતા કે તેમના રાજાઓ સાચા દેવો છે.<ref>{{cite book|author=Robert Dalling|title=The Story of Us Humans, from Atoms to Today's Civilization|year=2004}}</ref> મોટાભાગના રાજાઓ પોતાને “બ્રહ્માંડનો રાજા” કે “મહાન રાજા” એવું બિરુદ આપતા હતા. બીજુ સામાન્ય નામ હતું “[[ગોપાલક]]”“ગોપાલક”, કેમ કે રાજાઓને તેમના પ્રજાજનોની સંભાળ રાખવાની હતી.
 
મેસોપોટેમીયાના નોંધપાત્ર રાજાઓમાં હતા:
 
*[[લગાશ]]ના [[ઇઅન્નાતુમ]], જેમણે પ્રથમ (અલ્પજીવી) સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
*[[અક્કાડ]]ના [[સરગોન]], જેમણે સમગ્ર મેસોપોટેમીયા જીતી લીધું અને પ્રથમ એવું સામ્રાજ્ય સર્જ્યુ, જેની આવરદા તેના સ્થાપક કરતા વધારે હતી
 
*[[હમ્મુરાબી]], જેમણે પ્રથમ [[બેબીલોન]] સામ્રાજ્ય સ્થાપ્યું.
[[અક્કાડ]]ના [[સરગોન]], જેમણે સમગ્ર મેસોપોટેમીયા જીતી લીધું અને પ્રથમ એવું સામ્રાજ્ય સર્જ્યુ, જેની આવરદા તેના સ્થાપક કરતા વધારે હતી
[[*તિગલથ-પાઇલેસર ત્રીજો]], જેમણે [[નીઓ-એસ્સીરયાઈ સામ્રાજ્ય]] સ્થાપ્યું.
 
*[[નેબુચદનેઝર]] [[નીઓ-બેબીલોનીયન સામ્રાજ્ય]]નોસામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા હતો. તે નેબુ દેવનો પુત્ર હોવાનું મનાતું હતું. તેણે સાયેક્ઝેરેસની પુત્રી સાથે વિવાહ કર્યા હતા. આમ મેડીયા અને [[બેબીલોન]]નાબેબીલોનના [[વંશો]] વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. નેબુચદનેઝરના નામનો અર્થ થાય છે, તાજનું રક્ષણ કરો.
[[હમ્મુરાબી]], જેમણે પ્રથમ [[બેબીલોન]] સામ્રાજ્ય સ્થાપ્યું.
*બેલ્શેડેઝાર બેબીલોનનો છેલ્લો રાજા હતો. તે નેબોનિડસનો પુત્ર હતો. તેની પત્ની નિક્ટોરીસ હતી, [[નેબુચદનેઝાર]]ની પુત્રી હતી.
 
[[તિગલથ-પાઇલેસર ત્રીજો]], જેમણે [[નીઓ-એસ્સીરયાઈ સામ્રાજ્ય]] સ્થાપ્યું.
 
[[નેબુચદનેઝર]] [[નીઓ-બેબીલોનીયન સામ્રાજ્ય]]નો સૌથી શક્તિશાળી રાજા હતો. તે નેબુ દેવનો પુત્ર હોવાનું મનાતું હતું. તેણે સાયેક્ઝેરેસની પુત્રી સાથે વિવાહ કર્યા હતા. આમ મેડીયા અને [[બેબીલોન]]ના [[વંશો]] વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. નેબુચદનેઝરના નામનો અર્થ થાય છે, તાજનું રક્ષણ કરો.
 
બેલ્શેડેઝાર બેબીલોનનો છેલ્લો રાજા હતો. તે નેબોનિડસનો પુત્ર હતો. તેની પત્ની નિક્ટોરીસ હતી, [[નેબુચદનેઝાર]]ની પુત્રી.
 
=== સત્તા ===
જ્યારે [[એસ્સીરીયા]] [[સામ્રાજ્ય]] તરીકે વિકસ્યું હતું, ત્યારે તે [[પ્રાંતો]]નાપ્રાંતોના નામે ઓળખાતા નાના ટુકડાઓમાં વિભાજીત થયું હતું. આમાના દરેક પ્રાંતને તેમના મુખ્ય શહેરનું નામ આપવામાં આવ્યુ હતું, જેમ કે નિનેવેહ, [[સમારીયા]], [[દમાસ્કસ]] અને [[અર્પાડ]]. તેમને દરેકને પોતાનો [[રાજ્યપાલ]] હતો, જે કરવેરા ભરાય છે કે નહીં તેની ખાત્રી રાખતો, [[સૈનિકો]]નીસૈનિકોની [[યુદ્ધ]] માટે ભરતી કરતો અને કોઈ [[મંદિર]] બનતું હોય ત્યારે [[મજૂરો]] પૂરા પાડતો. તે કાયદાના પાલન માટે પણ જવાબદાર હતો. આ રીતે એસ્સીરીયા જેવા સામ્રાજ્ય પર નિયંત્રણ રાખવું વધારે સરળ હતું.
 
બેબીલોન સુમેરનું સાવ નાનુ [[રાજ્ય]] હતું, તેમ છતાં [[હમ્મુરાબી]]નાહમ્મુરાબીના શાસનકાળમાં તેનો કૂદકે ને ભૂસકે વિકાસ થયો હતો. તે "કાયદાના ઘડવૈયા" તરીકે જાણીતો હતો અને ટૂંક સમયમાં [[બેબીલોન]] મેસોપોટેમીયાના મુખ્ય શહેરો પૈકીનું એક બની ગયું હતું. પાછળથી તે બેબીલોનીયાના નામે ઓળખાયું, જેનો અર્થ થતો હતો, "દેવોનું પ્રવેશદ્વાર." તે ઇતિહાસમાં પ્રશિક્ષણના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક બન્યુ.
જ્યારે [[એસ્સીરીયા]] [[સામ્રાજ્ય]] તરીકે વિકસ્યું હતું, ત્યારે તે [[પ્રાંતો]]ના નામે ઓળખાતા નાના ટુકડાઓમાં વિભાજીત થયું હતું. આમાના દરેક પ્રાંતને તેમના મુખ્ય શહેરનું નામ આપવામાં આવ્યુ હતું, જેમ કે નિનેવેહ, [[સમારીયા]], [[દમાસ્કસ]] અને [[અર્પાડ]]. તેમને દરેકને પોતાનો [[રાજ્યપાલ]] હતો, જે કરવેરા ભરાય છે કે નહીં તેની ખાત્રી રાખતો, [[સૈનિકો]]ની [[યુદ્ધ]] માટે ભરતી કરતો અને કોઈ [[મંદિર]] બનતું હોય ત્યારે [[મજૂરો]] પૂરા પાડતો. તે કાયદાના પાલન માટે પણ જવાબદાર હતો. આ રીતે એસ્સીરીયા જેવા સામ્રાજ્ય પર નિયંત્રણ રાખવું વધારે સરળ હતું.
બેબીલોન સુમેરનું સાવ નાનુ [[રાજ્ય]] હતું, તેમ છતાં [[હમ્મુરાબી]]ના શાસનકાળમાં તેનો કૂદકે ને ભૂસકે વિકાસ થયો હતો. તે "કાયદાના ઘડવૈયા" તરીકે જાણીતો હતો અને ટૂંક સમયમાં [[બેબીલોન]] મેસોપોટેમીયાના મુખ્ય શહેરો પૈકીનું એક બની ગયું હતું. પાછળથી તે બેબીલોનીયાના નામે ઓળખાયું, જેનો અર્થ થતો હતો, "દેવોનું પ્રવેશદ્વાર." તે ઇતિહાસમાં પ્રશિક્ષણના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક બન્યુ.
 
=== કલ્યાણ ===
[[File:PLATE3BX.jpg|thumb|એસ્સીરીયન સૈનિકો, ધી હિસ્ટ્રી ઓફ કોસ્ચ્યુમમાંથી, બ્રાઉન અને સ્નેડર દ્વારા લગભગ 1860).]]
જેમ જેમ [[શહેર-રાજ્યો]] વૃદ્ધિ પામવા માંડ્યા, તેમ તેમ તેમ એકબીજાના હિતો ટકરાવા માંડ્યા હતા અને ખાસ કરીને જમીન અને નહેરો બાબતે શહેર-રાજ્યો વચ્ચે દલીલો થવા માંડી હતી કોઈ મોટું યુદ્ધ થયું તેના સેંકડો વર્ષો પહેલાં તકતીઓમાં આ દલીલો નોંધવામાં આવી હતી. ઇ.સ. પૂર્વે 3200ની આસપાસ યુદ્ધની નોંધ લેવામાં આવી હતી, પરંતુ છેક ઇ.સ. પૂર્વે 2500 સુધી યુદ્ધ સામાન્ય બન્યું નહોતું. તે સમયે મેસોપોટેમીયાની રાજકીય વ્યવસ્થામાં એવા યુદ્ધસંગ્રામની શરૂઆત થઈ હતી, જેમાં કોઈ તટસ્થ શહેરે બે પ્રતિસ્પર્ધી શહેરો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોય. આને કારણે શહેરો વચ્ચે સંઘો રચાયા અને પ્રાદેશિક રાજ્યો બન્યા.<ref>>{{cite book|author=Robert Dalling|title=The Story of Us Humans, from Atoms to Today's Civilization|year=2004}}</ref>
જ્યારે [[સામ્રાજ્યો]] રચાયા ત્યારે તેમણે વિદેશો સાથે વધારે યુદ્ધો કરવા માંડ્યા હતા. ઉદાહરણરૂપે રાજા સરગોને [[સુમેર ]], મારીમાં કેટલાક શહેરો સહિતના તમામ શહેરો જીતી લીધા હતા અને ત્યાર બાદ ઉત્તરીય [[સિરિયા]] સાથે યુદ્ધ કરવા નીકળ્યો હતો. સફળ યુદ્ધો અને યેનકેનપ્રકારેણ ભાગતા અથવા ઘાસના મેદાનોમાં છુપાયેલા દુશ્મનના ચિત્રોથી બેબીલોનના મહેલની ઘણી દિવાલો શણગારવામાં આવી હતી. સુમેરનો એક રાજા ગિલ્ગામેશ બે-તૃતિયાંશ દેવ અને એક-તૃતિયાંશ માનવ માનવામાં આવતો હતો. તેના અંગે વિખ્યાત કથાઓ અને કાવ્યો રચાયા, જે અસંખ્ય પેઢીઓ સુધી ઉતરી આવ્ય, કારણ કે અત્યંત મહત્વના મનાતા અસંખ્ય સાહસો તેણે આદર્યા હતા અને ઘણા યુદ્ધો અને લડાઇઓ તે જીત્યો હતો.
સફળ યુદ્ધો અને યેનકેનપ્રકારેણ ભાગતા અથવા ઘાસના મેદાનોમાં છુપાયેલા દુશ્મનના ચિત્રોથી બેબીલોનના [[મહેલ ]]ની ઘણી દિવાલો શણગારવામાં આવી હતી.
સુમેરનો એક રાજા ગિલ્ગામેશ બે-તૃતિયાંશ દેવ અને એક-તૃતિયાંશ માનવ માનવામાં આવતો હતો. તેના અંગે વિખ્યાત કથાઓ અને કાવ્યો રચાયા, જે અસંખ્ય પેઢીઓ સુધી ઉતરી આવ્યા, કારણ કે અત્યંત મહત્વના મનાતા અસંખ્ય સાહસો તેણે આદર્યા હતા અને ઘણા યુદ્ધો અને લડાઇઓ તે જીત્યો હતો.
 
=== કાયદા ===
ઉપર વર્ણવ્યા પ્રમાણે રાજા હમ્મુરાબી તેના કાયદાસંગ્રહ, હમ્મુરાબીની સંહિતા માટે વિખ્યાત હતો. ઇ.સ. પૂર્વે 1780માં રચાઈ હતી. તે પ્રાચીન મેસોપોટેમીયામાં મળેલા કાયદાના સૌથી પ્રારંભિક સમૂહ પૈકીનો એક તેમ જ આ પ્રકારના સૌથી સરસ રીતે સચવાયેલા દસ્તાવેજો પૈકીનો એક છે. તેણે મેસોપોટેમીયા માટે 200થી વધારે કાયદા બનાવ્યા હતા. '' વધારે માહિતી માટે જુઓ, [[હમ્મુરાબી]] અને [[ હમ્મુરાબીની સંહિતા]].'' ''આ પણ જુઓ: [[એશ્નુન્નાના કાયદાઓ]], [[ઊર-નમ્મુની સંહિતા]].''
ઉપર વર્ણવ્યા પ્રમાણે [[રાજા હમ્મુરાબી]] તેના કાયદાસંગ્રહ, [[હમ્મુરાબીની સંહિતા]] માટે વિખ્યાત હતો.
ઇ.સ. પૂર્વે 1780માં રચાઈ હતી. તે પ્રાચીન મેસોપોટેમીયામાં મળેલા કાયદાના સૌથી પ્રારંભિક સમૂહ પૈકીનો એક તેમ જ આ પ્રકારના સૌથી સરસ રીતે સચવાયેલા દસ્તાવેજો પૈકીનો એક છે. તેણે મેસોપોટેમીયા માટે 200થી વધારે કાયદા બનાવ્યા હતા. '' વધારે માહિતી માટે જુઓ, [[હમ્મુરાબી]] અને [[ હમ્મુરાબીની સંહિતા]].'' ''આ પણ જુઓ: [[એશ્નુન્નાના કાયદાઓ]], [[ઊર-નમ્મુની સંહિતા]].''
 
== સ્થાપત્યકલા ==