કાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૩૪:
==== અર્થતંત્ર ====
* જ્યારે કોઇના ખાતા માટે તેવું કહેવાય કે "ઇન ધ બ્લેક" તેનો મતલબ થાય કે જે તે વ્યક્તિ ઋણમાંથી મુક્ત થઇ ગયો.
** 'લાલ રંગમાં હોવું' - તેનો મતલબ, પરંપરાગત હિસાબ-કિતાબની રીતે, જે તે વ્યક્તિ દેવામાં છે, નકારાત્મક રકમો, જેવી કે આવકોનું લાલ શાહીથી મુદ્રણ કરવામાં આવે છે, અને હકારાત્મક આવકો, જેવી કે [[ઉપજો]]નુંઉપજોનું, કાળી શાહીમાં મુદ્રણ કરવામાં આવે છે, તેથી જો "[[છેલ્લી લીટી]]" કાળી શાહી દ્વારા મુદ્રણ કરવામાં આવી હોય તો તેનો મતલબ તેવો થાય કે મંડળી નફો કરી રહી છે.
* [[કાળો શુક્રવાર(બ્લેક ફ્રાય ડે) (ખરીદી)]] આ દિવસ [[થેક્સ ગિવિંગ]] (આભાર માનવાનો ઉત્સવ)ના એક દિવસ પછી આવે છે. આ પાછળ મૂળ વિચાર તે છે કે જો આ દિવસે ખરીદી કરવાની શરૂઆત કરીએ તો કંપનીને આખા વર્ષ માટે કાળાંમાં (અહીં કાળો એટલે નફામાં) જાય છે.
 
==== ફેશન ====
"https://gu.wikipedia.org/wiki/કાળો" થી મેળવેલ