કાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૭૬:
* જંગલની આગની નાબૂદી માટે "કાળો" તેવા શબ્દનો ઉપયોગ જંગલીની આગના બળેલા વિસ્તાર માટે વપરવામાં આવે છે, જે રક્ષિત વિસ્તાર તરીકે ઉપયોગમાં લેવા માટે સક્ષમ હોય છે.
* દૂધ અને ખાંડ વિનાની [[કોફી]]ને કાળી કોફી કહેવાય છે.
 
== રંગદ્વવ્યો ==
કાળાં [[રંગદ્રવ્યો]]માં [[કાર્બન કાળો]], [[કોલાસા]] રંગનો કાળો, [[અબનૂસ]] કાળો, [[આઇવરી કાળો]] અને [[ઓનિક્સ]] કાળાં રંગનો સમાવેશ થાય છે.
 
== આ પણ જુઓ ==
* [[રંગોની સૂચિ]]
* મુદ્રણમાં, [[ઘેરો કાળો]], કાળી શાહીના ઉપયોગ કરતા અલગ હોય છે.
 
== સંદર્ભો ==
"https://gu.wikipedia.org/wiki/કાળો" થી મેળવેલ