બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૩:
 
== જન્મ ==
[[ચિત્ર:Chaturmukha_Brahma_Jain_temple_at_Lakkundi.JPG|thumb|right|200px|બ્રહ્માનું ચતુર્મુખ સ્વરૂપ દર્શાવતી ઉભી મૂર્તિ, [[કર્ણાટક]]]]
પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્માનો જન્મ શેષશાયી [[વિષ્ણુ]]ની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે. તેઓ વેદોનાં પિતા છે અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.
 
Line ૧૬ ⟶ ૧૭:
ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પૂજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક [[ગુજરાત]]માં [[ખેડબ્રહ્મા]]માં અને બીજું [[રાજસ્થાન]]નાં [[પુષ્કર]]માં છે. આ ઉપરાંત [[ગોવા]]માં અને [[હિમાચલ પ્રદેશ]]માં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પૂજા થતી હોય.
 
== બ્રહ્માનાં નામો ==
:૧ બ્રહ્મા
:૨ બ્રહ્મદેવ
 
[[શ્રેણી:દેવી દેવતા]]