ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''ક્રોપ સર્કલ''' એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્...
 
No edit summary
લીટી ૧:
[[Image:Crop circles Swirl.jpg|thumb|350px|right|A 780 ft crop circle in the form of a double (six-sided) [[triskelion]] composed of 409 circles. [[John Lundberg]] has claimed responsibility for its production. Location: [[Milk Hill]] (England), 2001]]
'''ક્રોપ સર્કલ''' એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાનેં કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ્.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ડિઝાઇનં મા બનતાજ રહે છે.ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યાર આ શબ્દ પ્રચલિત બની ગયો છે.
 
== વિવિધ પેર્ટનનાં ક્રોપ સર્કલ ==
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયર નાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું
 
 
[[શ્રેણી:વિજ્ઞાન]]