ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
 
== વિવિધ પેર્ટનનાં ક્રોપ સર્કલ ==
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયર નાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાનં વેઠવું પડતુ હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલનીં ડિઝાઇનતો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી જેમાં<br />મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયર નાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલ ની આક્રુતી [[ચીન]]નીં પૌરાણિક માન્યતાનોં યિન-યાંગ નો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અનેં માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇયે. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે [[એક્યુપંક્ચર]] જેવી ચિકિત્સા પધ્ધતી વદે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયર નાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું