ન્યાયશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ar, bg, cs, el, et, fi, fiu-vro, fr, hi, hu, id, is, ja, kn, ko, lv, mk, nl, pl, ru, simple, sk, te, th, uk, zh
No edit summary
લીટી ૧:
{{for|the "jurisprudence" of courts|Case law}}
 
[[File:CourtGavel.JPG|thumb|right|250px|કાનૂનના ફિલસૂફ પૂછે છે કે "કાનૂન શું છે?" અને "તે કેવો હોવો જોઇએ?"]]
 
Line ૩૧ ⟶ ૨૯:
 
==કુદરતી કાયદા==
{{Main|Natural law}}
કુદરતી કાયદાના સિધ્ધાંત મક્કમતાથી જણાવે છે કે એવા પણ કાયદાઓ છે જે લાક્ષણિક રીતે વિશ્વવ્યાપી હોય છે, જેની સાથે ધારાસભાએ બનાવેલા કાયદાઓએ શક્ય હોય ત્યાં સુધી સુમેળ સાધવો જોઈએ. આ વિચારને વખતોવખત અનુભવમાંથી તારવેલાં સિધ્ધાંતના આધારે ''અન્યાયી કાયદો એ સાચો કાયદો નથી'' , ''લેક્ષ ઇનીઉસ્ટા નોન ઇસ્ટ લેક્ષ'' , જેમાં ‘અન્યાયી’ ને સામાન્ય કાયદાથી વિરૂધ્ધનું એમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સામાન્ય કાયદાને ઘનિષ્ઠ રીતે નૈતિક્તા સાથે અને, ઐતિહાસિક રીતે પ્રભાવશાળી વૃત્તાંત હોય તે રીતે, ઈશ્વરના મનસૂબા સાથે જોડી દેવામાં આવ્યો છે. તેની વિભાવનાઓને વધુ સરળ બનાવી શકાય તે માટે, સામાન્ય કાયદાનો સિદ્ધાંત નૈતિક મર્યાદાને રાજ્યના કાયદા બનાવવાના અધિકાર તેમજ ‘સારી બાબતો’ ને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શક તરીકે ઓળખ આપવાનો પ્રયાસ કરે છે. એક વસ્તુનિષ્ઠ નીતિમત્તાપૂર્ણ સમાજની કલ્પના, જે માનવીય કાયદાની વ્યવસ્થાથી પર હોય, કુદરતી કાયદા પર આધારિત હોય છે. શું સાચું છે અને શું ખોટું છે તે કોઈ વ્યકતિ વિશેષના રસ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. કુદરતી કાયદાને ક્યારેક એ જીવનસૂત્ર સાથે સરખાવવામાં આવે છે કે “અન્યાયી કાયદો એ કોઈ પણ રીતે કાયદો નથી”, પરંતુ જે પ્રમાણે જહોન ફિન્નિસ - આધુનિક કુદરતી કાયદાના સૌથી મહત્વપૂર્ણ ધારાશાસ્ત્રી, દલીલ કરે છે, આ જીવન સૂત્ર પરંપરાગત થોમિસ્ટ પદ માટે બહુ ખરાબ રીતે માર્ગદર્શન કરે છે.
 
Line ૪૫ ⟶ ૪૨:
===ઇસ્લામમાં શરિયા અને ફિકહ ===
[[File:FirstSurahKoran.jpg|right|thumb|કુરાનિક હસ્તપ્રતમાં સૌ પ્રથમ સુરા તસવીર હતાત એઝિઝ એફેન્ડી દ્વારા.]]
{{main|Sharia|Fiqh}}
શરિયા ('''{{lang|ar|شَرِيعَةٌ}}''' ) એટલે ઇસ્લામી કાયદાનું સ્વરૂપ. આ શબ્દનો અર્થ “માર્ગ” અથવા “રીત” થાય છે; ન્યાયશાસ્ત્રના ઇસ્લામી સિદ્ધાંતો પર આધારિત કાયદેસર વ્યવસ્થામાં જીવતા લોકોના જાહેર તેમજ મોટાં ભાગના ખાનગી જીવનના પાસાંને નિયંત્રિત કરતું કાયદાને લગતું એક માળખું છે. ફિકહ ઇસ્લામી ન્યાયશાસ્ત્ર માટે વાપરવામાં આવતો શબ્દ છે, જે ઇસ્લામી કાયદાશાસ્ત્રીઓના અધિકૃત ઠરાવથી બનાવવામાં આવ્યો છે. ઇસ્લામી અભ્યાસના એક ઘટક તરીકે, ફિકહ એવી કાર્યપદ્ધતિની સવિસ્તર રજૂઆત કરે છે જેના દ્વારા ઇસ્લામી કાયદાઓ પ્રાથમિક તેમજ સહાયક સ્ત્રોતમાંથી વ્યુત્પન્ન થાય છે.
 
Line ૫૪ ⟶ ૫૦:
===થોમસ એક્વિનસ===
[[File:St-thomas-aquinas.jpg|left|thumb|થોમસ એક્વિનસ સૌથી મહત્ત્વના પશ્ચિમી મધ્યયુગીન કાનૂની વિદ્વાન હતા.]]
{{Main|Thomas Aquinas}}
સંત થોમસ એક્વિનસ [થોમસ ઑફ એક્વિન, કે એક્વિનો] ( આશરે 1225 – 7 માર્ચ 1274) પાંડિત્યપૂર્ણ પરંપરાના એક ફિલસૂફ અને શાળા કે શિક્ષણ – સંબંધી જાણકારીમાં શ્રદ્ધા અને આસ્થાનું તંત્રમાં માનનારા હતાં, જે “ડૉક્ટર એંજેલિકસ, ડૉક્ટર યુનિવર્સલિસ” ના નામથી જાણીતા હતાં. તેઓ કુદરતી ધર્મશાસ્ત્રની પરંપરાના સૌપ્રથમ પ્રસ્તાવકર્તા હતાં અને “થોમિસ્ટીક સ્કૂલ ઑફ ફિલોસોફી”ના જનક હતાં, જે ઘણાં લાંબા વખત સુધી રોમન કેથૉલિક ચર્ચના પ્રાથમિક ફિલ્સૂફીભર્યા અભિગમની દ્યોતક હતી. જે કાર્ય માટે તેઓ સૌથી વધુ જાણીતા બન્યાં તે ''સુમ્મા થિયોલોજિકા'' છે. તેંત્રીસ ડૉક્ટર્સ ઓફ ચર્ચ એક, તેઓને ઘણાં કેથૉલિક્સ દ્વારા ગંભીરતાપૂર્વક ચર્ચના મહાનતમ ધર્મશાસ્ત્રી ગણવામાં આવતા હતા. તેથી અભ્યાસની ઘણી શિક્ષણ સંસ્થાઓને તેમનું નામ આપવામાં આવ્યું.
 
Line ૬૩ ⟶ ૫૮:
===થોમસ હોબ્સ===
[[File:Thomas Hobbes (portrait).jpg|right|thumb|હોબ્સ ઇંગ્લિશન એનલાઇટનમેન્ટના વિદ્વાન હતા]]
{{Main|Thomas Hobbes}}
તેમના વિષય નિરૂપણ ગ્રંથ ''લેવિએથન, (1651)'' માં હોબ્સએ સ્વાભાવિક કાયદા અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતાં તેને ગ્રાહ્ય, કે સામાન્ય નિયમ ગણાવ્યા છે, જેની શોધ કારણ લઈને થઈ છે, જેના દ્વારા માણસ એ બધું કરવાં માટે વર્જિત છે જે એના જીવનને તહસ-નહસ કરી શકે છે, કે પછી તેની રક્ષા માટેના રસ્તાઓ લઈ શકે છે; અને જ્યાં તે એમ વિચારે કે તેનું જતન કરવું વધારે યોગ્ય છે તેને છોડી દઈ શકે છે. હોબ્સ એક સામાજીક કરારકર્તા હતાં <ref>મૂળભૂત અર્થઃ લોકો સામાજિક શિસ્ત મેળવવા માટે તેમના કેટલા હક્કો જતા કરવા તૈયાર થાય છે.</ref>અને એવી માન્યતા ધરાવતા હતા કે કાયદો લોકોની ગર્ભિત અનુમતિ મેળવી લે છે. તેઓ એમ પણ માનતા હતા કે સમાજની રચના સ્વાભાવિક સંજોગોમાં માણસજાત વચ્ચે યુદ્ધની પરિસ્થિતિથી રક્ષા કરવા માટે કરવામાં આવી હતી નહિંતર તે ભિન્ન પરિસ્થિતિમાં જીવન નભાવતાં હોત. ક્રમબદ્ધ સમાજ વિના, જીવન, ”એકલવાયું, દયાપાત્ર, અપ્રિય, વિચારશક્તિ વિનાનું અને ટુંકુ બની ગયું હોત.” સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે માનવીય સ્વભાવ અંગે હોબ્સના હાર્દ વિચારો પર તેના સમયનો પ્રભાવ હતો. ઈંગ્લેંડના ગૃહ યુદ્ધ અને ક્રોમવિલિયન સરમુખત્યારશાહીએ સ્થાન લઈ લીધું હતું, અને તેને એમ લાગતું હતું કે સંપૂર્ણ સત્તા તાજમાં પ્રસ્થાપિત થઈ જશે, જેના લોકો કાયદાનું પાલન કરતા હતાં, અને એ સંસ્કારી સમાજનો આધાર હતો.
 
===લૉન ફ્યુલર===
{{Main|Lon L. Fuller}}
[[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વ યુદ્ધ]] પછી લખનાર, લૉન એલ. ફ્યુલર નોંધપાત્ર રીતે ભાર મૂકીને કહે છે કે કાયદાએ કેટલીક પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઇએ (જેમ કે નિસ્પક્ષપાતી અને લોકો જાણી શકે તેમ હોવું જોઇએ). તેઓ એટલી મક્કમ રીતે આ વાતને માનતા હતાં કે જ્યારે સામાજિક નિયંત્રણ ધરાવતી સંસ્થાગત વ્યવસ્થા જ્યારે જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ નિવડી ત્યારે, ફ્યુલરે દલીલ કરી હતી કે, આપણે તેને કાયદાની વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં ઉણા ઉતર્યાં છીએ, કે તેની તરફ આપણે સમ્માન આપવાનું ચુક્યા છીએ. એટલે, કાયદામાં આંતરિક નૈતિકતા રહેલી છે જે સામાજિક નિયમોથી પર જાય છે અને તેનાં આધારે પ્રમાણભૂત કાયદા બનાવવામાં આવે છે. ફ્યુલર અને વિદ્વાન એચ.એલ.એ.હાર્ટ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય ખાતે સહકાર્યકર હતાં. ફ્યુલર, એક સ્વાભાવિક કાયદાશાસ્ત્રી, અને હાર્ટ, એક પ્રત્યક્ષવાદી, વચ્ચેની અસહમતીઓમાંની એક એ હતી કે શું નાઝી કાયદાઓ એટલા બધાં ખરાબ છે કે તેને કાયદા તરીકે ગણતરીમાં લેવાતાં નથી.
 
===જહોન ફિન્નીસ ===
{{Main|John Finnis}}
વ્યવહારદક્ષ પ્રત્યક્ષવાદી અને સ્વાભાવિક કાયદાના સિદ્ધાંત ક્યારેક એકબીજાની સાથે ઉપરનું વિવરણ જે સૂચવે છે તેનાં કરતાં વધારે સામ્ય ધરાવે છે, અને તેઓ “સામા પક્ષ” ના કેટલાંક મુદ્દાને માન્ય કરાર કરી શકે છે. કોઈ ખાસ સિદ્ધાંતવાદીને પ્રત્યક્ષવાદી તરીકે કે સ્વાભાવિક કાયદાના સિદ્ધાંતવાદી તરીકે ઓળખવા માટે ક્યારેક વસ્તુઓને પ્રાધાન્ય આપવાની અને ઉપાધિની, અને સિદ્ધાંતવાદીના કાર્ય પર વિશેષ પ્રભાવ પાડવાની જરૂર પડે છે. ખાસ કરીને, જુનાં સ્વાભાવિક ન્યાયશાસ્ત્રીઓ, જેમ કે એક્વિનસ અને જહોન લૉકે જેવાએ વિશ્લેષણાત્મક અને આદર્શમૂલક ન્યાયશાસ્ત્રની વચ્ચે કોઈ તફાવત કર્યો નથી. પરંતુ આધુનિક ન્યાયશાસ્ત્રીઓ, જેમ કે જહોન ફિન્નિસ, જેને પ્રત્યક્ષવાદી માનવામાં આવે છે, હજી પણ એવી દલીલ કરે છે કે કાયદો મૂળભૂત રીતે નૈતિક બાબત છે.
 
==વિશ્લેષણાત્મક ન્યાયશાસ્ત્ર==
[[File:David Hume.jpg|thumb|left|હ્યુમે પ્રખ્યાત ઇઝ-ઓટ ભેદ કર્યો હતો]]
{{Main|Analytic jurisprudence}}
વિશ્લેષણાત્મક, અથવા 'ખુલાસાત્મક' ન્યાયશાસ્ત્ર કાયદા પ્રણાલીના પાસાઓનો ઉલ્લેખ કરે છે ત્યારે તટસ્થ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરે છે. તે ફિલસૂફી પ્રગતી હતી જેણે સ્વાભાવિક કાનૂનના કાનૂન શું છે અને તે શું હોવો જોઇએના મિશ્રણને નકારતી હતી.<ref>જુઓ એચ એલ એ હાર્ટ, 'પોઝિટિવિઝમ એન્ડ સેપરેશન ઓફ લો એન્ડ મોરાલ્સ' (1958) 71 ''હાર્વ. એલ. રિવ.'' 593</ref> ડેવિડ હ્યુમએ ''એ ટ્રીટાઇઝ ઓફ હ્યુમન નેચર'' <ref>ડેવિડ હ્યુમ, ''એ ટ્રીટાઇઝ ઓફ હ્યુમન નેચર'' (1739) [http://etext.library.adelaide.edu.au/h/hume/david/h92t/ ઇટેક્સ્ટ]</ref>માં દલીલ કરી હતી કે લોકો તે વર્ણન કરવામાં દ્વીધા અનુભવે છે કે વિશ્વએ કહેવાનો ચોક્કસ રસ્તો ''છે'' માટે આપણે ચોક્કસ પ્રવૃત્તિ પર નિર્ણય લેવો જોઇએ. પરંતુ શુદ્ધ તર્કની બાબત તરીકે, આપણે એમ ના ઠેરવવું જોઇએ કે આપણે માત્ર એટલા માટે કઇંક કરવું ''જોઇએ'' કારણકે કશુંક કિસ્સો ''છે'' . માટે જે વિશ્વ ''છે'' તેના વિશ્લેષણ અને ખુલાસાને નોર્મેટિવ અને મૂલ્યાત્મક ''ઓટ'' પ્રશ્નોથી એકદમ અલગ પ્રશ્ન ગણવા જોઇએ.
 
Line ૮૨ ⟶ ૭૩:
 
===કાનૂની હકારાત્મકવાદ===
{{Main|Legal positivism}}
હકારાત્મકવાદનો અર્થ છે કાયદો એક એવી વસ્તુ છે જે "હકારાત્મક" છે. કાયદા સમાજમાં સ્વીકૃત નિયમોને આધિન બનાવવામાં આવે છે. કાયદાના હકારાત્મક મંતવ્યમાં મુખ્યત્વે બે વ્યાપક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. પ્રથમ સિદ્ધાંતમાં કાયદો ન્યાય, નૈતિકતા અથવા અન્ય કોઇ પણ નોર્મેટિવ અંતનો અમલ કરાવવાની વાત કરે છે પરંતુ આમ કરવાથી મળતી સફળતા કે નિષ્ફળતા તેની માન્યતા નક્કી કરતા નથી. સંબંધિત સમાજ દ્વારા સ્વીકૃત નિયમોને અનુરૂપ યોગ્ય કાયદો ઘડાય તો તે માન્ય કાયદો છે. તેમાં અન્ય ધારાધરણોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બીજા સિદ્ધાંત મુજબ કાયદોએ સમાજમાં વ્યવસ્થા અને શાસન પુરા પાડવા માટેના નિયમોથી વિશેષ કશું જ નથી. જો કે કોઇ કાનૂની હકારાત્મકવાદી દલીલ કરતો નથી કે તે તેનું પાલન કરે છે માટે તેનું કોઇ પણ ભોગે પાલન થવું જોઇએ. તેને એક અલગ પ્રશ્ન તરીકે જોવામાં આવે છે.
* કાયદો શું ''છે'' તે સામાજિક હકીકતો (અથવા "સ્ત્રોત")ને આધારે નક્કી થાય છે.
Line ૮૯ ⟶ ૭૯:
====બેન્થમ અને ઓસ્ટિન====
[[File:Jeremy Bentham by Henry William Pickersgill detail.jpg|thumb|right|વીસમી સદી સુધી બેન્થમના યુટિલિટેરિયન સિદ્ધાંતો કાનૂનમાં અગ્રેસર રહ્યાં હતા.]]
{{Main|Jeremy Bentham|John Austin (legal philosopher)}}
જેરેમી બેન્થમ પ્રારંભિક કાનૂની હકારાત્મકવાદીઓ પૈકીના એક છે. બેન્થમ (હ્યુમની જોડે) ઉપયોગીતાના વિચારના પ્રારંભિક અને પ્રખર સમર્થક હતા. તે ઉત્સુક જેલસુધારક હતા અને લોકશાહીના સમર્થક હતા. તેઓ નાસ્તિક હતા. બેન્થમના કાયદા અને ન્યાયશાસ્ત્ર અંગેના મંતવ્યો તેમના વિદ્યાર્થી જોહન ઓસ્ટિન દ્વારા લોકપ્રિય બનાવાયા હતા. ઓસ્ટિન 1829થી નવી યુનિવર્સિટી ઓફ લંડનના સૌ પ્રથમ ચેર ઓફ લો હતા. ઓસ્ટિનના "કાયદો શું છે?" પ્રશ્નને ઉપયોગીતાવાદી જવાબ તે હતો કે "કાયદો સાર્વભૌમત્વ તરફથી પ્રતિબંધોના જોખમનું પ્રભુત્ત્વ અને સમર્થન ધરાવે છે. જેનું પાલન કરવાની લોકો આદત ધરાવે છે.".<ref>જોહન ઓસ્ટિન, ''ધ પ્રોવિડન્સ ઓફ જ્યુરિસપ્રુડેન્સ ડિટરમાઇન્ડ'' (1831)</ref> સમકાલીન કાનૂની હકારાત્મકવાદીઓએ આ મંતવ્યને બહુ પહેલા જ છોડી દીધું છે અને તેની વધુ પડતી સાદગીની ટીકા કરી છે તેમાં પણ ખાસ કરીને એચ. એલ. એ હાર્ટે
 
====હાન્સ કેલ્સન====
{{Main|Hans Kelsen}}
હાન્સ કેલ્સનને વીસમી સદીના પ્રખર ન્યાયશાસ્ત્રીઓ પૈકીના એક ગણવામાં આવે છે અને તેમનું યુરોપ અને લેટિન અમેરિકામાં ભારે પ્રભુત્ત્વ છે. જો કે કોમન-લો દેશોમાં એવું ઓછું છે. તેમનો કાયદાનો શુદ્ધ સિદ્ધાંત કાયદાને બંધનકર્તા નિયમો તરીકે ગણાવે છે અને તે નિયમોનું મૂલ્યાંકન કરવાનો ઇનકાર કરે છે. આ 'કાયદા વિજ્ઞાન'ને 'કાયદા રાજકારણ'થી અલગ કરવું જોઇએ. કાયદાના શુદ્ધ સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ 'મૂળ નિયમ (ગ્રન્ડનોર્મ)'માં છે - તે કાયદાશાસ્ત્રીઓ દ્વારા કલ્પવામાં આવેલો નિયમ છે. જેમાંથી અધિક્રમમાં કાયદા પ્રણાલીમાં તેનાથી નીચેના નિયમો, બંધારણીય કાયદાથી શરૂ કરીને, તમામ નિયમો તેમની સત્તા અથવા 'બંધન' મેળવે છે. આમ, કેલ્સન કાનૂની નિયમના બંધન સામે દલીલ કરે છે અને તેના ચોક્કસ 'કાનૂની' લક્ષણને ભગવાન, વ્યક્તિકરણ સ્વભાવ અથવા તેમના સમયની અતિમહત્ત્વની મૂર્તિમંત સ્થિતિ અથવા કલ્પના જેવા કેટલાક અસાધારણ સ્ત્રોતથી અલગ રાખીને વિચારવાનું કહે છે.
 
====એચ. એલ. એ હાર્ટ====
{{Main|H. L. A. Hart}}
અંગ્રેજી બોલાતી દુનિયામાં લેખક એચ. એલ. એ. હાર્ટએ દલીલ કરી હતી કે કાયદાને સામાજિક નિયમની પ્રણાલી તરીકે ગણવા જોઇએ. હાર્ટે કેલ્સનના તે મંતવ્યને નકાર્યો હતો કે કાયદા પર પ્રતિબંધો આવશ્યક છે અને આદર્શમૂલક સામાજિક ઘટનાને, બિન-આદર્શમૂલક સામાજિક હકીકતોમાં મર્યાદિત કરી શકાય નહીં. હાર્ટે તેના પુસ્તક ''ધ કન્સેપ્ટ ઓફ લો'' મારફતે વીસમી સદીમાં વિશ્લાષણાત્મક ન્યાયશાસ્ત્રને એખ મહત્ત્વની સૈદ્ધાંતિક ચર્ચા તરીકે પુનઃજીવિત કરી હતી.<ref>એચ. એલ. એ હાર્ટ, ''ધ કન્સેપ્ટ ઓફ લો'' (1961) ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-876122-8</ref> ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ચેર ઓફ જ્યુરિસપ્રુડેન્સ તરીકે હાર્ટે દલીલ કરી હતી કે કાયદો એ 'નિયમોની પ્રણાલી' છે.
 
Line ૧૦૫ ⟶ ૯૨:
 
====જોસેફ રાઝ====
{{Main|Joseph Raz}}
કેટલાક ફિલસૂફોની દલીલ છે કે હકારાત્મકવાદ એક એવો સિદ્ધાંત છે જેમાં કાયદો અને નૈતિકતા વચ્ચે કોઇ જરૂરી સંબંધ નથી પરંતુ જોસેફ રાઝ, જોહન ગાર્ડનર અને લેસ્લી ગ્રીન સહિતના સમકાલીન હકારાત્મકવાદીઓ તે મંતવ્યને નકાર્યું હતું. જેમ રાઝ સુચવે છે તેમ તે આવશ્યક સત્ય છે કે કાયદા પ્રણાલી કદાચ શાખાઓ ના ધરાવી શકે (દા.ત. તે બળાત્કાર અને ખૂન ના કરી શકે)
 
Line ૧૧૧ ⟶ ૯૭:
 
===રોનાલ્ડ ડ્વોર્કિન===
{{Main|Ronald Dworkin|Interpretivism}}
[[File:Ronald Dworkin at the Brooklyn Book Festival.jpg|thumb|left|રોનાલ્ડ ક્વોર્કિને કાનૂનના એવા સિદ્ધાંતની માંગ કરી જે જે લોકશાહી ઢબે નક્કી કરાયેલો કાયદો ફગાવી દેવામાં ન્યાયાધીશની ક્ષમતાને યોગ્ય ઠેરવે.]]
તેમના પુસ્તક ''લોસ એમ્પાયર Empire'' <ref>રોનાલ્ડ ડ્વોર્કિન, ''લોસ એમ્પાયર'' (1986) હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ</ref>માં ડ્વોર્કિને કાયદાને નૈતિક મુદ્દો નહીં ગણવાના બદલ હાર્ટ અને હકારાત્મકવાદીઓની ટીકા કરી હતી. ડ્વોર્કિને દલીલ કરી હતી કે કાયદો એક અર્થઘટનાત્મક વિચાર છે, જેમાં ન્યાયાધિશે તેમની બંધારણીય પરંપરાને ધ્યાનામં રાખીને કાનૂની વિવાદમાં શ્રેષ્ઠ સાનુકૂળ અને સૌથી ન્યાયી ઉકેલ શોધવાનો હોય છે. તેમના જણાવ્યા મુજબ, કાયદો સંપૂર્ણપણે સામાજિક હકિકતોને આધારિત નથી પરંતુ તેમાં સંસ્થાકીય હકીકતો અને રીતભાતમાં શ્રેષ્ઠ નૈતિક યોગ્યતાનો સમાવેશ થાય છે જેને આપણે કાયદો તરીકે ગણીએ છીએ. ડ્વોર્કિનનું મંતવ્ય હતું કે સમાજમાં કાનૂન પ્રણાલી કએ અન્ય કોઇ કાયદા અમલી છે કે કેમ તે ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી કે જ્યાં સુધી તેને તે સમાજમાં અમલી રીતભાત માટેના નૈતિક સત્યો ખબર ના હોય. તે ડ્વોર્કિનના મંતવ્ય સાથે મેળ ખાય છે અને કાનૂની હકારાત્મકવાદીઓ અથા કાનૂની વાસ્તવિકવાદીઓના મંતવ્ય કરતા વિપરિત છે જેમનું મંતવ્ય છે કે- સમાજની કોઇ પણ વ્યક્તિને તેના કાયદા શું છે તેની ખબર ના હોય (કારણકે કોઇને પણ તેમની રીતભાતનું શ્રેષ્ઠ વાજબીપણું ખબર ના હોઇ શકે).
Line ૧૧૯ ⟶ ૧૦૪:
===કાનૂની વાસ્તવિકવાદ===
[[File:Oliver Wendell Holmes Jr circa 1930.jpg|right|thumb|ઓલિવર વેન્ડેલ હોલ્મ્સ એક કાનૂની વાસ્તવિકવાદી હતા]]
{{Main|Legal realism}}
કાનૂની વાસ્તવિકવાદનો દ્રષ્ટિકોણ કેટલાક સ્કેન્ડિવીયન અને અમેરિકન લેખકોમાં પ્રચલિત હતો. ભાવની બાબતે શંકાસ્પદ તેણે ઠેરવ્યું હતું કે કાયદાને વૈધાનિક અથવા વિદ્વાન લખાણમાં એક લખાણ અને સિદ્ધાંત તરીકે રજૂ કરવાના સ્થાને તેને કોર્ટ, કાયદાની કચેરીઓ અને પોલીસ સ્ટેશનોની વાસ્તવિક રીતભાત દ્વારા સમજવો અને નક્કી થવો જોઇએ. તેનો કાયદાના સમાજશાસ્ત્ર સાથે થોડો સંબંધ છે. કાનૂની વાસ્તવિકવાદનો આવશ્યક સિદ્ધાંત તે છે કે તમામ કાયદા માનવજાત દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને આમ તે માનવ નબળાઇ, દોષ અને અચોકસાઇને આધિન છે.
 
Line ૧૨૯ ⟶ ૧૧૩:
 
===ઐતિહાસિક વિચાર===
{{Main|German Historical School}}
જર્મન કાયદાની સૂચિત સંહિતા અંગે જર્મનીમાં ચર્ચા ઉભી થઇ તે સમયે ઐતિહાસિક ન્યાયશાસ્ત્ર વધુ પ્રચલિત બન્યું હતું. ફ્રીડરીક કાર્લ વોન સેવિનીએ તેમના પુસ્તક ''ઓન ધ વોકેશન ઓફ અવર એજ ફોર લિગલેશન એન્ડ જ્યુરિસપ્રુડેન્સ'' માં<ref>ફ્રીડરીક કાર્લ વોન સેવિગ્ની, ''ઓન ધ વોકેશન ઓફ અવર એજ લેજિસ્લેશન એન્ડ જ્યુરિસપ્રુડેન્સ'' (અબ્રાહમ એ. હેવર્ડ ટ્રાન્સ., 1831) </ref> દલીલ કરી હતી કે જર્મની પાસે એવી કોઇ કાનૂની ભાષા નથી જે સંહિતાને સમર્થન આપતી હોય કારણકે જર્મનીના લોકોની પરંપરા, રિવાજો અને માન્યતા સંહિતામાં આસ્થા ધરાવતા નથી. ઇતિહાસકારો માને છે કે કાયદાનું મૂળ સમાજ સાથે છે.
 
==આદર્શમૂલક ન્યાયશાસ્ત્ર==
{{Main|Political philosophy}}
કાનૂની ફિલસૂફીમાં "કાયદો શું છે?" એ પ્રશ્ન ઉપરાંત કાયદાના આદર્શમૂલક અથવા મૂલ્યાંકનકારી સિદ્ધાંતોનો પણ સમાવેશ થાય છે. કાયદાને હેતુ કે ઉદેશ શું છે? નૈતિક અથવા રાજકીય સિદ્ધાંતો કાયદાના પાયા માટે શું યોગદાન આપે છે? કાયદાનું યોગ્ય કાર્ય શું છે? સજા માટે કેવા પ્રકારના કૃત્યો હોવા જોઇએ અને કેવા પ્રકારની સજાને મંજૂરી આપવી જોઇએ? ન્યાય શું છે? આપણે પાસે ક્યા હક્કો છે? કાયદાનું પાલન કરવાની કોઇ ફરજ છે? કાયદાના નિયમનું શું મૂલ્ય છે? વિવિધ વિચાર અને અગ્રણી વિચારકો પૈકીના કેટલાક નીચે મુજબ છે.
 
===પાવિત્ર્ય ન્યાયશાસ્ત્ર===
[[File:Sanzio 01 Plato Aristotle.jpg|thumb|200px|right|પ્લેટો (ડાબે) અને એરિસ્ટોટલ (જમણે), સ્કૂલ ઓફ એથેન્સ]]
{{Main|Virtue jurisprudence}}
પાવિત્ર્ય નીતિ જેવા સંપ્રાત એરેટૈક નૈતિક સિદ્ધાંતો નૈતિકતામાં ચારિત્ર્યની ભૂમિકા પર ભાર મૂકે છે. પાવિત્ર્ય ન્યાયશાસ્ત્ર એવો મત ધરાવે છે કે કાયદાએ નાગરિક દ્વારા પવિત્ર પાત્રોને પ્રોત્સાહન આપવું જોઇએ. ઐતિહાસિક રીતે, આ અભિગમ મુખ્યત્વે [[એરિસ્ટોટલ|એરિસ્ટોટલ]] અથવા બાદમાં થોમસ એક્વિનસની વિચારધારા સાથે સંકળાયેલો છે. સાંપ્રત પાવિત્ર્ય ન્યાયશાસ્ત્રએ પાવિત્ર્ય નીતિ પર ફિલોસોફિકલ કામથી પ્રેરાયેલું છે.
 
===ડીયોન્ટોલોજી===
[[File:Immanuel Kant (painted portrait).jpg|thumb|200px|left|કાન્ટ એનલાઇટનમેન્ટનો વિચારક હતો.]]
{{Main|Deontological ethics}}
ડીયોન્ટોલોજીએ "ફરજ અથવા નૈતિક જવાબદારીનો સિદ્ધાંત"<ref>વેબસ્ટર્સ ન્યૂ વર્લ્ડ ડિક્શનરી ઓફ ધ અમેરિકન લેન્ગ્વેજ, પાનું 378 (2બીજી કોલ. ઇડી 1978).</ref> છે. ફિલસૂફ ઇમેન્યુઅલ કેન્ટ એ એક પ્રભાવક ડીયોન્ટોલોજીકલ કાનૂની સિદ્ધાંત ઘડ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આપણે જે પણ નિયમનું પાલન કરી તે નિયમ સર્વવ્યાપી બનાવી શકાય તેવો હોવો જોઇએ. પ્રત્યેક વ્યક્તિ તે નિયમનું પાલન કરશે તેવી આપણી તૈયારી હોવી જોઇએ. કાનૂની ફિલસૂફ રોનાલ્ડ ડ્વોર્કિનના કામમાં સાંપ્રત ડીઓન્ટોલોજીકલ અભિગમ જોવા મળે છે.
 
===ઉપયોગીતાવાદ===
[[File:JohnStuartMill.JPG|thumb|200px|right|મિલ માનતા હતા કે કાનૂને ખુશી સર્જવી જોઇએ]]
{{Main|Utilitarianism}}
ઉપયોગીતાવાદ એવો મત ધરાવે છે કે કાયદો એવી રીતે ઘડાવો જોઇએ જેથી શક્ય તેટલા મહત્તમ લોકો માટે શ્રેષ્ઠ પરિણામો આપી શકે. ઐતિહાસિક રીતે, કાયદા અંગે ઉપયોગીતાવાદી વિચાર મહાન ફિલસૂફ જેરેમી બેન્થમ સાથે સંકળાયેલો છે. જોહન સ્યુઅર્ટ મિલ બેન્થમના વિદ્યાર્થી હતા અને ઓગણીસમી સદીના અંતમાં ઉપયોગીતાવાદી ફિલસૂફીના પ્રચારક હતા.<ref>જુઓ, [http://metalibri.incubadora.fapesp.br/portal/authors/m/john-stuart-mill/utilitarianism/ યુટિલિટેરીયનિઝમ] મેટલિબ્રી ડિજીટલ લાઇબ્રેરી ખાતે</ref> સાંપ્રત કાનૂની સિદ્ધાંતમાં ઉપયોગીતાવાદી અભિગમની કાયદો અને અર્થતંત્ર પરંપરામાં કામ કરતા વિદ્વાનો દ્વારા અવારનવાર તરફેણ કરવામાં આવી છે. લિસેન્ડર સ્પૂનર પણ જુઓ
 
===જોહન રોલ્સ===
{{Main|John Rawls|A Theory of Justice}}
જોહન રોલ્સ [[સંયુક્ત રાજ્ય અમેરિકા|અમેરિકન]] ફિલસૂફ હતા. તે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રાજકીય ફિલસૂફીના પ્રોફેરસ હતા અને ''એ થીયરી ઓફ જસ્ટિસ'' (1971), ''પોલિટિકલ લિબરલિઝમ'' , ''[[Justice as Fairness: A Restatement]]'' , અને ''ધ લો ઓપ પીપલ્સ'' ના લેખક છે. તેમને 20મી સદીના સૌથી મહત્ત્વના અંગેજી ભાષાના રાજકીય ફિલસૂફો પૈકીના એક ગણવામાં આવે છે. તેનો ન્યાયનો સિદ્ધાંત જો આપણે 'અજ્ઞાનતાના આવરણ' પાછળ હોઇએ તો આપણા સમાજના મૂળ સંગઠનનું નિયમન કરવા ન્યાયના ક્યા સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઇએ તે પૂછવા મૂળ સ્થિતિ નામની પ્રણાલીનો ઉપયોગ કરે છે. કલ્પના કરો કે આપણે કોણ છીએ, આપણા વંશ, જાતિ, સમૃદ્ધિ દરજ્જો, વર્ગ અથવા કોઇ પણ વિભાજનકારી સુવિધા જાણતા નથી, તો આપણે પોતાની તરફેણમાં પક્ષપાતભર્યું વલણ નહીં અપનાવીએ. રોલ્સ આ 'મૂળ સ્થિતિ'માંથી દલીલ કરે છે જેને આપણે વાણીની સ્વતંત્રતા, મત આપવાનો અધિકાર વગેરે જેવી તમામ માટે સમાન રાજકીય સ્વતંત્રતા પસંદ કરીશું. આપણે એવી પ્રણાલી પણ પસંદ કરીશું જ્યાં માત્ર અસમાનતા છે કારણકે તે તમામ સમાજ માટે તેમાં પણ ખાસ કરીને સૌથી ગરીબ લોકો માટે આર્થિક કલ્યાણ માટે પુરતું પ્રોત્સાહન પેદા કરે છે. આ રોલ્સનો પ્રખ્યાત 'તફાવત સિદ્ધાંત' છે. ન્યાય એવા અર્થમાં ઔચિત્યપૂર્ણ છે કે પસંદગીની મૂળ સ્થિતિની ખાતરીનું ઔચિત્ય તે સ્થિતિમાં પસંદ કરાયેલા સિદ્ધાંતના ઔચિત્યની ખાતરી આપે છે.
 
કાયદાની ફિલસૂફીમાં અન્ય ઘણા આદર્શમૂલક અભિગમ છે જેમાં ગંભીર કાનૂની અભ્યાસો અનેકાયદાના ઉદારવાદી સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
 
==આ પણ જુઓ==
{{MultiCol}}
===સામાન્ય===
* વિશ્લેષણાત્મક ન્યાયશાસ્ત્ર
* કૃત્રિમ બૌદ્ધિકતા અને કાનૂન
* બ્રોકાર્ડ
* કૌટિલરી ન્યાયશાસ્ત્ર
* ગંભીર કાનૂની અભ્યાસો
* ગંભીર વંશ સિદ્ધાંત
* ડિફીઝીબલ રિઝનિંગ
* આદ્યાત્મિક કાનૂન
* સ્ત્રીવાદી કાનૂની સિદ્ધાંત
* ફાઇ
* આંતરરાષ્ટ્રીય કાનૂની સિદ્ધાંત
* ન્યાયિક સક્રિયવાદ
* ન્યાય
* કાનૂન અને અર્થતંત્ર
* કાનૂની રચનાવાદ
* કાનૂની લોકપ્રિયવાદ
* કાનૂની પ્રત્યક્ષવાદ
* કાનૂની વાસ્તવિકવાદ
* કાનૂનનો લિબર્ટેરિયન સિદ્ધાંત
* જીવન બંધારણ
* મૂળવાદ
* સ્વાભાવિક કાનૂન
* રાજકીય ન્યાયશાસ્ત્ર
* પબ્લિયસ યુવેન્ટિસ સેલ્સસ
* કાનૂનની સમાજશાસ્ત્ર
* આકરું અર્થઘટન
* વર્ચ્યુ ન્યાયશાસ્ત્ર
{{ColBreak}}
 
===ફિલસૂફ A-Z===
* રોબર્ટ એલેક્ઝી
* થોમસ એક્વિનસ
* વિલહેમ ઓબર્ટ
* જોહન ઓસ્ટિન (કાનૂની ફિલસૂફ)
* જેરેમી બેન્થાન
* એમિલીયો બેટ્ટી
* નોર્બર્ટો બોબીયો
* જીન કાર્બનનીયર
* એન્ટોનિયો કેસ્ટનહીરા નિવેસ
* જ્યોર્જીયો ડેલ વેચીયો
* જેકિસ ડેરીડા
* ઇમાઇલ ડર્ખીમ
* રોનાલ્ડ ડ્વોર્કિન
* યુગેન એહર્લિક
* જોએલ ફીનબર્ગ
* જોહન ફિન્નીસ
* લોન એલ. ફ્યુલર
* થિયોડોર ગીગર
* લેસ્લી ગ્રીન (ફિલસૂફ)
* રોબર્ટ પી. જ્યોર્જ
* જર્મૈન ગ્રીસેઝ
* જ્યોર્જ્સ ગર્વીચ
* જર્ગન હેબરમાસ
* એચ. એલ. એ. હાર્ટ
* સ્ટર્લિંગ હાર્વૂડ
* જ્યોર્જ વિલહેમ ફ્રીડરિક હેગેલ
 
{{ColBreak}}
 
* વેસલી હોહફેલ્ડ
* ઓલિવર વેનડેલ હોલ્મસ, જુનિયર
* ઈમ્યુનેલ કાન્ત
* હાંસ કેલ્સેન
* હંસ કોચલર
* બ્લુનો લિયોની
* કાર્લ લેવેલિન
* નિકલાસ લહમેન
* ડેવિલ લ્યોન્સ
* નીલ મેકકોર્મીક
* કાર્લ માર્કસ
* કાર્લ ઓલિવક્રોના
* ઇવગેની પશુકાનીસ
* લીયોન પેટ્રાઝાયકી
* રિચાર્ડ પોઝનર
* ગસ્ટોવ રડબ્રુક
* જોહન રોલ્સ
* જોસેફ રાઝ
* એડોલ્ફ રીનાક
* કાર્લ રેનર
* ફ્રીડરીક કાર્લ વોન સેવિની
* ક્વિન્ટસ મયુકીયસ સ્ક્વોલા પોન્ટીફેક્સ
* ગન્થર ટ્યુબનર
* રેનાટો ટ્રિવિસ
* રોબર્ટો યુન્ગેર
* જેરીમી વોલ્ડરોન
* મેક્સ વેબર
* લૂડવિગ વિટ્ટજેનસ્ટેઇન
{{EndMultiCol}}
 
==સંદર્ભો==
Line ૨૮૧ ⟶ ૧૬૭:
* [http://www.ppl.nl/index.php?option=com_wrapper&amp;view=wrapper&amp;Itemid=78 બાઇલબિયોગ્રાફી ઓન ધ ફિલોસોફી ઓફ લો. ][http://www.ppl.nl/index.php?option=com_wrapper&amp;view=wrapper&amp;Itemid=78 પીસ પેલેસ લાઇબ્રેરી]
* [http://www.ivr.no/ IVR.no] (લિગલ ફિલોસોફી માટે નોર્વેન એસોસિયેશન) ખાતે ઉપયોગી ઓનલાઇન, બ્રાઉઝેબલ લિગલ ફિલોસોફી જર્નલ્સ, ડિક્શનરી અને અન્ય સંસાધનો માટે ઉપયોગી લિન્ક્સ
 
{{Social and political philosophy}}
{{jurisprudence}}
 
[[Category:રોમન કાનૂન]]
 
[[Category:કાનૂનની ફિલસૂફી]]
[[Category:કાનૂની નૈતિકતા]]
[[Category:સામાજિક ફિલસૂફી]]
[[Category:ક્ષેત્રની ફિલસૂફી]]
 
[[ar:تشريع]]