"મનમોહન સિંહ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (રોબોટ ફેરફાર: bn, hi, kn, ml, mr, sa, ta, te)
 
==જીવન ઝરમર==
મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબ]] પ્રાંતમાં [[સપ્ટેમ્બર ૨૬| ૨૬ સપ્ટેઁબર]] [[૧૯૩૨]] ના૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજનનાવિભાજન બાદ સિંહ નોતેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલય થીવિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્વનાતકોત્તર સ્તરસ્નાતકોત્તર નોસ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ [[કૈમ્બ્રિજકેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય]] ગયા., જ્યાંથી તેમણે પી. એચ. ડી. કરી. તત્પશ્ચાત્આ પછી તેમણે [[આક્સફોર્ડઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય]] થીમાંથી ડી. ફિલ. પણ કર્યુઁ. તેમનીતેમનું પુસ્તક ''ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ'', (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિ નીનીતિની પહેલી અને સટીકતિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહ એસિંહે [[અર્થશાસ્ત્ર]]ના અધ્યાપકનાઅધ્યાપક તરીકે કાફીઘણી ખ્યાતિ અર્જિત કરીમેળવી. તેઓ [[પંજાબ વિશ્વવિદ્યાલય]] અને બાદમાં પ્રતિષ્ઠિત ડેલ્હીદિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રાધ્યાપકપ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને [[૧૯૮૭]] તથા [[૧૯૯૦]] માં૧૯૯૦માં [[જીનીવા]] માં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. [[૧૯૭૧]] માં૧૯૭૧માં ડો. સિંહસિંહની ભારતના [[વાણિજ્યનાણા મંત્રાલય]] માં આર્થિક સલાહકારનાસલાહકાર તરીકે નિયુક્તનિમુણક કરાયાકરવામાં આવી. આનીઆના તુરંત બાદ [[૧૯૭૨]] માં૧૯૭૨માં તેમને [[વાણિજ્યનાણા મંત્રાલય]] માંમંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોં માંવર્ષોંમાં તેઓ [[ભારતના યોજના આયોગ |યોજના આયોગ]]ના ઉપાધ્યક્ષ, [[ભારતીય રિઝર્વ બેઁક|રિઝર્વ બેંક]]ના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને [[વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ]]નાઆયોગના અધ્યક્ષ રહ્યાં છે. [[ભારત નોભારતના આર્થિક ઇતિહાસ|ભારતનો આર્થિક ઇતિહાસ]] માંઇતિહાસમાં હાલના વર્ષોં માંવર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ [[૧૯૯૧]]૧૯૯૧થી થી [[૧૯૯૬]] સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમણેતેમને ભારતના [[આર્થિક સુધારા]] નાસુધારાના પ્રણેતા મનાય છે. આમ જનમાનસ માં આ વર્ષ નિશ્ચિત રુપે ડો. સિંહના વ્યક્તિત્વના આસ-પાસ ફરે છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ [[ગુરશરણ કૌર]] અને તેમની ત્રણ પુત્રીઓ છે.
 
===મહત્વપૂર્ણ પડાવો===